બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / cornavirus ahmedabad police empolyee suspicious feature alert

coronavirus / અમદાવાદના બાપુનગરમાં પોલીસકર્મીમાં કોરોનાના લક્ષણ દેખાતાં પોલીસ થઇ સાવધાન

Divyesh

Last Updated: 02:48 PM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે. રાજ્યમાં આજે સવાર સુધીમાં નવા 54 નવા કોરોના પોઝિટવ કેસ સામે આવ્યાં હતા. જેને લઇને રાજ્યમાં કુલ આંકડો 432 પર  પહોંચ્યો હતો. જો કે રાજ્યમાં સૌથી વધુ હોટસ્પોટ ગણાતાં અમદાવાદ શહેરમાં આજે નવા 31 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જો કે આ બધા વચ્ચે શહેરના બાપુનગરમાં પોલીસકર્મીમાં કોરોના વાયરસના લક્ષણ સામે આવતાં એલર્ટ થયેલી જોવા મળી છે.

  • અમદાવાદના બાપુનગરમાં પોલીસકર્મીમાં કોરોના લક્ષણ
  • પોલીસકર્મીમાં કોરોનાના લક્ષણ દેખાતા પોલીસ અલર્ટ
  • જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સેનેટાઇઝ ટનલ મુકાઇ

અમદાવાદના બાપુનગરમાં પોલીસકર્મીમાં કોરોના લક્ષણ દેખાયા બાદ પોલીસ અલર્ટ બની છે. જેને લઇને અન્ય પોલીસ કર્મીઓને પણ કોરોનાનો ચેપ ન લાગે તે માટે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સેનેટાઇઝ ટનલ મુકી દેવામાં આવી છે.

 

જિલ્લા પોલીસ વડાની કચેરીમાં મુકેલી આ ટનલ મારફત પોલીસ સ્ટેશનમાં આવતા તમામ લોકોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તમામ લોકોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ શહેરના બાપુનગરમાં પોલીસકર્મીમાં કોરોનાના લક્ષણ દેખાતા રાજ્યભરની પોલીસ એલર્ટ થઇ ગઇ છે. કોરોનાનો કહેર વધતા પોલીસની કામગીરી પણ વધી છે. જો કે બીજી તરફ અમદાવાદ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સેનેટાઇઝ ટનલ મુકાઇ છે. જેમાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ લોકો સેનેટાઇઝકરીને જ પ્રવેશ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ