બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભાવનગર / Coranavirus effect Bagdana bapasitaram Temple decision bhojanshala closed

નિર્ણય / કોરોના વાયરસને લઇને બગદાણા મંદિરથી આવ્યાં મોટાં સમાચાર, પ્રથમ વખત બની આ ઘટના

Hiren

Last Updated: 09:39 PM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘બાપા સીતારામ’ તરીકે ઓળખાતા પૂ.બજરંગદાસ બાપાનું બગદાણા ધામ મંદિર સતત ભક્તોથી છલોછલ રહે છે. ત્યારે કોરોના વાયરસને લઇને ભાવનગર જિલ્લાના બજરંગદાસબાપાના આ તીર્થધામ પર લોકોના ધસારાને ધ્યાને રાખીને વર્ષો બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. બગદાણામાં ચાલતી ભોજન શાળા પ્રથમવાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • બગદાણા મંદિરમાં ભોજનશાળા અને ધર્મશાળા બંધ રહશે, દર્શન કરી શકાશે
  • કોરાના વાયરસને લઈને લેવાયો આ નિર્ણય
  • બગદાણામાં ભોજન શાળા પ્રથમ વાર બંધ રહશે

કોરોના વાયરસને લઇને બગદાણામાં પ્રથમવાર ભોજનશાળા બંધ કરવામાં આવી છે. ભોજપશાળાની સાથે ધર્મશાળા અને ચા વિભાગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ વિશ્વમાં કોરોના વાયરસના ફેલાવો ઝડપથી થઇ રહ્યો છે જેને લઇને સરકારની જાહેર સુચના અંતર્ગત ગુરૂઆશ્રમ બગદાણા ટ્રસ્ટની ભોજનશાળા, ધર્મશાળા, ચા વિભાગ આ તમામ વિભાગોને તારીખ 18 માર્ચથી લઇને 31 માર્ચ સુધી સદંતર બંધ રહેશે. જેની બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોકે ધાર્મિક આસ્થાને ધ્યાને રાખી દર્શનાર્થીઓએ દર્શન કરીને નિકળી જવાનું રહેશે.

ગીરના રામપરા ખાતે આયોજિત ભાગવત કથાનું આયોજન મૌકૂફ 

કનકેશ્વરી દેવીની ભાગવત કથાનું આયોજન હાલ મૌકૂફ રખાયું છે. કોરોનાના જોખમ વચ્ચે ભાગવત કથા મૌકૂફ રાખવા નિર્ણય છે. 24 માર્ચથી પહેલી એપ્રીલ સુધી કથાનું આયોજન કરાયુ હતુ. રૂપલ માંના પાટોત્સવ નિમિત્તે કથાનું આયોજન કરાયુ હતું. કનકેશ્વરી દેવી, મુક્તાનંદ બાપુ, દેવી ભાગવત આયોજન સમિતિએ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની જાહેર કરેલી ગાઈડ લાઈનનો અમલ કરશે. પાટોત્સવ દરમિયાન ડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મૌકૂફ રખાયા છે. આગામી દિવસમાં માં રૂપલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ નવી તારીખ કરશે. મહત્વનું છે કે, મોરારી બાપુની રામકથા પણ હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ