બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Controversy over AMCs showing of Gandhijis three monkeys along with the fourth monkey

અમદાવાદ / અરે આ શું ! ગાંધીજીના ચાર વાનર? ચોથા વાનરના સંદેશને લઈને અસમંજસ, વિવાદે ચડ્યું પેઇન્ટિંગ

Kishor

Last Updated: 11:28 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMCએ મોબાઈલ ઓછો વારપવા ગાંધીજીના ત્રણ વાનર સાથે ચોથા વાનરને મોબાઈલ લઈ દર્શાવતા વિવાદ અને ચર્ચા જાગી છે.

  • મોબાઈલ ન વાપરવાનો AMCનો સંદેશો વિવાદમાં આવ્યો
  • મોબાઈલનો ઉપયોગ ન કરવા AMCએ મકરબા અંડરપાસ પર બનાવ્યું 4 કપિરાજનું પેઈન્ટિંગ
  • ગાંધીજીના 3 કપિરાજને બદલે પેન્ટિંગમાં 4 કપિરાજ દર્શાવાયા

ગાંધીજી કરોડો ભારતીયોના આદર્શ અને પૂજનીય છે. સત્યનો સંદેશો પ્રસરાવતા જેના ત્રણ વાનરોથી પણ તમામ લોકો જાણકાર હશે ત્યારે તાજેતરમાં અમદાવાદમા ત્રણ નહિ પરંતુ ચોથા વાંદરાનો ઉમેરો કરતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જાેકે સાંકેતિક રીતે આંખ કાન અને મોં બંધ રાખતા વાનર બાદ ચોથો વાનર મોબાઈલા હોવાનો ચિત્ર ઊભું કરાતા વિવાદ જાગ્યો છે. અમદાવાદ શહેરમાં AMC દ્રારા અન્ડરપાસમાં એક પેઇન્ટિંગ કરવામાં આવી છે. મકરબા અંડરપાસમાં સ્વચ્છતા સર્વેક્ષણ અતર્ગત પેઇન્ટિંગમાં ચોથો વાંદરાએ ભારે વિવાદ જાગાવ્યો છે.

Controversy over AMCs showing of Gandhijis three monkeys along with the fourth monkey

 પેઈન્ટિંગમાં ચોથા કપિરાજ મોબાઈલ લઈને બેઠેલા જોવા મળ્યા

અત્યાર સુધી ગાંધીજીના 3 વાનર વિષે આપણે સાંભળ્યુ છે. પરંતુ અમદાવાદના એક પેઈન્ટિંગમાં ગાંધીજીના 3 વાનરની જગ્યાએ એક વધુ વાનરનો ઉમેરો કરી દેવામાં આવ્યો છે. ગાંધીજીના ત્રણ વાનરો ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહી અને ખરાબ બોલવું નહીનો સંદેશો આપતા હતા, પરંતુ હવે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ વધતા ચોથા વાનરને હાથમાં મોબાઈલ લઈને દર્શાવાયો છે. આ પેઈન્ટિંગ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મકરબા અંડર પાસની દિવાર પર બનાવાયું છે. જોકે આ પેઈન્ટિંગને લઈને લોકોના અલગ-અલગ મત પણ જોવા મળ્યા હતા.

Controversy over AMCs showing of Gandhijis three monkeys along with the fourth monkey


પેઈન્ટિંગને જોઈ મોબાઈલ વાપરવો કે નહીં તે અંગે ચર્ચા

જોકે આ પેઈન્ટિંગમાં ચોથો વાનર શું કહેવા માગે છે તે સમજવું ખુબ મુશ્કેલ છે. કારણ કે, તેના હાથમાં મોબાઈલ તો પકડાવી દીધો છે. પરંતુ તેના વધુ પડતા ઉપયોગને અટકાવવા માટે શું કરવું તેવો કોઈ સંદેશ નથી. જેને લઈને પણ હાલ આ ચાર વાનરનું પેઈન્ટિંગ ચર્ચામાં છે.ચોથા વાનરના સંદેશને લઈને અસમંજસ છે.મોબાઇલ લેવો જોઇએ કે ન લેવો જોઇએ ? તે મામલો સ્પષ્ટ ન કરાતા AMC મોબાઈલ વાપરવાને પ્રોત્સાહન આપે છે?કપિરાજ સાથે મોબાઈલ હોવાથી AMCએ મોબાઈલ વાપરવા પ્રોત્સાહન આપતું હોય તેવી ચર્ચા અને તેવા ભાવ સાથે વિરોધ ઉઠી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ