રાજકારણ / મહારાષ્ટ્રના ગઠબંધનમાં ફરી મોટી તિરાડ: કોંગ્રેસે ઠાકરે સામે જ કર્યું એવું કે મચ્યો ખળભળાટ, શિવસેના થશે ગુસ્સે

Congress leader lashes out at Maharashtra CM

કોંગ્રેસ નેતા વિશ્વબંધુ રાયે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કર્યા છે. જેમા તેમણે મહિલાઓની સુરક્ષાને લઈને પત્ર લખ્યો જે પત્ર તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલને આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ