બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Congress is continuously demanding JPC on Adani issue

રાજનીતિ / અદાણી મુદ્દે પવારનો પાવરફુલ પંચ! વિપક્ષમાં પડી ગઈ તિરાડ, આ નિવેદન જાણી રાહુલ ગાંધીને લાગશે ઝટકો

Dinesh

Last Updated: 12:09 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરદ પવારે કહ્યું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા ગઠિત કમિટિ જ બરાબર છે એને કોઈપણ પ્રભાવિત કરી શકશે નહી. સુપ્રિમ કોર્ટની કમિટિ તપાસ કરશે તો સચ્ચાઈની ખબર પડી જશે

  • કોંગ્રેસ અદાણી મામલે લગાતાર જેપીસીની માંગ કરી રહી
  • એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારનું નિવેદન
  • 'સુપ્રિમ કોર્ટ દ્વારા ગઠિત કમિટિ જ બરાબર છે'

અદાણી મુદ્દે સંસદમાં લગાતાર વાર-પલટવાર બની રહે છે. હવે એ મુદ્દા પર વિપક્ષમાં વન વિખેર થતું નજરે ચડી રહ્યું છે. એનસીપીના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસથી અલગ શૂર સાંભળવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ મામલે જેપીસી તપાસની જરૂર નથી. તેમણે જેપીસીથી સુપ્રિમ કોર્ટની કમિટિ પર વધારો ભરોશો જતાવ્યો છે. શરદ પવારનો આ નિવદેન ત્યારે આવ્યો છે કે, સંસદમાં સત્ર દરમિયાન આ મુદ્દે ખૂબ જ ગરમાયેલો રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અદાણી મામલે લગાતાર જેપીસીની માંગ કરી રહી છે. 

શરદ પવારનું નિવેદન
એનસીપી નેતા શરદ પવાર મજબૂતી સાથે અદાણી ગ્રૂપ સાથે સમર્થનમાં આવ્યા છે. સાથો સાથ તેમણે અમેરિકાના શોર્ટ-સેલર હિંડનબર્ગના રિપોર્ટની ટિકા ટિપ્પણી પણ કરી છે. શરદ પવારે એક મીડિયાને જણાવ્યું કે, આ પ્રકારના નિવેદનો પહેલા પણ અન્ય વ્યક્તિઓએ આપી ચુક્યા છે. કેટલાક દિવસો પહેલા સંસદમાં વિરોધ પ્રદર્શન થયું હતુ પરંતુ આ વખતે આ મુદ્દાની જરૂરતથી વધારે મહત્વ દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, જેણે મુદ્દો રાખ્યો તે કોણે રાખ્યો. તેમણે કહ્યું કે, એવા નિવેદનો આપવા વાળો લોકોને વિશે અમે નથી સાંભળ્યું કે, એમનુ બૈકગ્રાઉન્ડ શું છે. શરદ પવારના જણાવ્યા મુજબ આવા મુદ્દાઓથી દેશમાં ફક્ત હંગામાંઓ થાય છે અને જેની અસર દેશ પર પડે છે.

કોંગ્રેસ લગાતાર જેપીસીની માંગ કરી રહી છે
હિંડનબર્ગ રિપોર્ટ પર કોંગ્રેસ લગાતાર જેપીસીની માંગ કરી રહી છે. આ પર શરદ પવારે કહ્યું કે, તે કોઈ પાર્ટીની વિશેષ મત નહી રાખે. તેમણે કહ્યું કે, સુપ્રિમ કોર્ટને એક કમેટી બનાવી છે. જેમાં સુપ્રિમ કોર્ટના રિયાર્યડ જજ, એક એક્સપેર્ટ, એક વહીવટી અને અર્થશાસ્ત્રી પણ સામેલ છે. આ લોકોને નિર્દેશ દેવામાં આવ્યો છે. સમય આપવામાં આવ્યો છે અને તપાસ માટે કહેવામાં પણ આવ્યું છે. શરદ પવારે કહ્યું કે, સંસદમાં વિપક્ષ સંસદીય સમિતીની માગ પણ કરી રહી છે. એવો થાય તો ફરી આ સમિતિની પર સત્તાધારી પક્ષની નજર રહેશે. તપાસની માગ સત્તાધારી પક્ષની વિરૂદ્ધ છે. જે પક્ષ એ સિમિતની દેખરેખ રાખશે તો તપાસ કઈ રીતે થશે.

શરદ પવારે કહ્યું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા ગઠિત કમિટિ જ બરાબર છે. એને કોઈપણ  પ્રભાવિત કરી શકશે નહી. તેમણે કહ્યું કે, સુપ્રિમ કોર્ટની કમિટિ તપાસ કરશે તો સચ્ચાઈની ખબર પડી જશે. જેસીપી તપાસની કંઈ જરૂર નથી. તેમણે કહ્યું સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટિ ખાસ છે. તેમણે કહ્યું કે, જેપીસી તપાસની ડેલી રિપોર્ટ મીડિયામાં આવશે. કેટલાક લોકો ઈચ્છે છે કે, આ મુદ્દો બે-ચાર મહિના સુધી ચાલે પણ સત્ય બહાર ન આવવું જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ