બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / complete these 5 works before 31 december otherwise you have to pay penalty

તમારા કામનું / ડેડલાઇનને બાકી રહ્યા 10 દિવસ! 31 ડિસેમ્બર પહેલા કરી લેજો આ 5 જરૂરી કામ, નહીંતર નુકસાની નોતરશો

Manisha Jogi

Last Updated: 08:42 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ આ કાર્યો પૂરા કર્યા નથી તો આજે જ પૂર્ણ કરી લો. UPI IDથી લઈને ડીમેટ એકાઉન્ટ સુધીના અનેક કાર્યો પૂરા કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.

  • 31 ડિસેમ્બર પહેલા જરૂરી કામ પતાવી લો
  • અનેક કાર્યો પૂરા કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર
  • 31 ડિસેમ્બરને માત્ર 10 દિવસ બાકી

31 ડિસેમ્બરને માત્ર 10 દિવસ બાકી છે. અનેક કામોની ડેડલાઈન પણ પૂરી થવા જઈ રહી છે. જો તમે પણ આ કાર્યો પૂરા કર્યા નથી તો આજે જ પૂર્ણ કરી લો. UPI IDથી લઈને ડીમેટ એકાઉન્ટ સુધીના અનેક કાર્યો પૂરા કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.

ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશન
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તેમાં નોમિની એડ કરવા માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. ડીમેટ ખાતાધારકો માટે નોમિનેશન માટેની સમયમર્યાદામાં 3 મહિનાનો વધારો કરીને 31 ડિસેમ્બર 2023 કરવામાં આવી હતી. નોમિની એડ કરવામાં ના આવે તો મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.

UPIનો ઉપયોગ નહીં થઈ શકે
જો તમે UPIનો ઉપયોગ કરો છો તો 31 ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. NPCI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે યૂઝર UPI IDનો ઉપયોગ નથી કરતા તેમનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. 

લોકરનું એગ્રીમેન્ટ જમા કરાવવાનું રહેશે.
રિઝર્વ બેન્ક અનુસાર, બેન્કમાં લોકર ધરાવતા તમામ ગ્રાહકોએ 31 ડિસેમ્બર સુધીમાં સંશોધિત લોકર એગ્રીમેન્ટ સબમિટ કરવાનું રહેશે. ગ્રાહકોએ બેન્કમાં જઈને અપડેટ કરેલ એગ્રીમેન્ટ સબમિટ કરવાનું રહેશે. નહીંતર તમારે તમારું લોકર ખાલી કરવું પડી શકે છે.

SBI અમૃત કળશ યોજના
SBIની અમૃત કલશ સ્કીમનો લાભ 31 ડિસેમ્બર સુધી જ મળી શકે છો. 31 ડિસેમ્બર આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. આ FD સ્કીમ 400 દિવસની છે, જેમાં ગ્રાહકોને 7.6 ટકાના દરે વ્યાજ મળશે.

ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ
ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જે ગ્રાહકોએ 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કર્યું નથી, તેઓ લેટ ફી સાથે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કરી શકે છે. રૂ.5,000 લેટ ફી સાથે ITR ફાઇલ કરવાનું રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ