બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભાવનગર / Commendable performance of Army jawan of Boti Jagdhar village of Bhavnagar

ભાવનગર / બહાદૂરીને સલામી: ભગુડા દર્શને આવેલા આર્મી જવાને ધસમસતા પ્રવાહમાં કર્યું દિલધડક રેસ્ક્યૂ, 2 લોકોને બચાવ્યા જુઓ વીડિયો

Dinesh

Last Updated: 08:51 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના મહુવાના મોટી જાગધાર ગામમાં પાણીમાં તણાઈ રહેલા એક મહિલા અને યુવાન સહિત બે લોકોને આર્મી જવાને દિલધડક રેસ્કયૂ કરી બચાવી લીધા છે

  • મોટી જાગધાર ગામના આર્મી જવાનની સરાહનીય કામગીરી
  • પાણીમાં તણાઈ રહેલા બે લોકોને બચાવ્યા
  • એક મહિલા અને યુવકનું કર્યું દિલધડક રેસ્ક્યૂ

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસ્યા છે જેને લઈ ઠેર ઠેર પાણી ભરાયા છે તો કેટલીક જગ્યાએથી ખાના ખરાબીના પણ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના પગલે અનેક લોકોને  મુશ્કલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરના મહુવાના મોટી જાગધાર ગામના આર્મી જવાને દિલધડક રેસ્ક્યૂ કર્યું છે.

આર્મી જવાને દિલધડક રેસ્કયૂ
ભાવનગરના મહુવાના મોટી જાગધાર ગામમાં પાણીમાં તણાઈ રહેલા એક મહિલા અને યુવાન સહિત બે લોકોને આર્મી જવાને દિલધડક રેસ્કયૂ કરી બચાવી લીધા છે.  લોંગડીથી કસાણના માર્ગે નાળામાં કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર લોકો પાણી પ્રવાહમાં ફસાઈ ગયા હતા જેને લઈ ભગુડા દર્શને આવેલા આર્મી જવાને ધસમસતા પ્રવાહમાં રેસ્ક્યૂ કર્યુ હતું. જેમાં એક યુવાન અને મહિલાનો જીવ બચાવી લેવાયો છે. 

બે વ્યક્તિઓને બચાવી લેવાયા
આર્મી જવાને કરેલા દિલધડક રેસ્ક્યૂથી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓને બચાવી લેવાયા છે. જે રેસ્કયૂ ઓપરેશનને લઈ આર્મી જવાનને સૌ કોઈ સલામ કરી રહ્યાં છે તેમજ મહિલાએ કહ્યું કે, આ ભાઈ જાણી આમારા માટે દેવદૂત બનીને આવ્યા હોય તેમ અમારૂ જીવ બચાવી લીધો છે. આર્મી જવાનની સરાહનીય કામગીરીને અમે બિરદાવીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ