બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / Coconut water is effective in controlling everything from cholesterol to high blood pressure

હેલ્થ ટિપ્સ / કોલેસ્ટ્રોલથી લઇને હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં નાળિયેર પાણી ગુણકારક

Vishal Khamar

Last Updated: 04:47 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાળિયેર પાણી તરસ છીપાવવાની સાથે-સાથે શરીરને ઠંડક પણ આપે છે. નાળિયેર પાણીનું સેવન ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને વજન વધવા જેવી સમસ્યાઓને દૂર રાખે છે.

  • નાળિયેર પાણી પીઓ અને મસ્ત રહો
  • નાળિયેર પાણીનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે
  • કોલેસ્ટ્રોલ કંટ્રોલ-ડાયાબિટીસમાં ફાયદો

 નાળિયેર પાણી તરસ છીપાવવાની સાથે-સાથે શરીરને ઠંડક પણ આપે છે. નાળિયેર પાણીનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. નાળિયેર પાણીનું સેવન ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને વજન વધવા જેવી સમસ્યાઓને દૂર રાખે છે. એક નાળિયેરના પાણીમાં ૨૮૩ કેલરી અને ૪૧ ટકા ફેટ હોય છે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે, સાથે-સાથે તેમાં ૧૬ મિગ્રા સોડિયમ, ૮ ટકા પોટેશિયમ, ૧૦ ટકા આયર્ન, ૨ ટકા વિટામિન-ડી, ૬.૦ ટકા વિટામિન-બી૬ અને ૬ ટકા મેગ્નેશિયમ હોય છે, તેમાં એન્ટઓક્સિડન્ટ, મેંગેનીઝ, એમિનો એસિડ અને સાઇટોકાઇન જેવાં પોષકતત્ત્વો પણ હોય છે. 

કોલેસ્ટ્રોલ કંટ્રોલ-ડાયાબિટીસમાં ફાયદો
નાળિયેરમાં રહેલાં એ‌િન્ટઓક્સિડન્ટ, મેગ્નેશિયમ અને એમિનો એસિડ જેવાં તત્ત્વ અને ફેટ ફ્રી હોવાના કારણે તે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે. દિલની બીમારીઓ સાથે હાર્ટએટેક અને સ્ટ્રોકના ખતરાથી પણ બચી શકીએ છીએ. ડાયાબિટીસના દર્દીઓ માટે તે એટલે ફાયદાકારક છે, કેમ કે તેમાં શુગર હોતી નથી. તે શુગર લેવલને કંટ્રોલ કરે છે, તેમાં પ્રોટીન, પ્રાકૃતિક ઉચ્ચ પોટેશિયમ અને પ્રાકૃતિક મીઠાશ હોય છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે નાળિયેર પાણી ખૂબ જ ફાયદાકારક છે.

હાઇબ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે
નાળિયેર પાણીના સેવનથી એનર્જી લેવલ વધવાની સાથે શરીર ડિહાઇડ્રેડ પણ થતું નથી. તે બ્લડ સર્ક્યુલેશનને પણ ઠીક રાખે છે. નાળિયેર પાણીમાં વિટામિન-સી, પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જો તમને હાઇબ્લડપ્રેશરની સમસ્યા હોય તો અઠવાડિયામાં કમસે કમ ચાર વાર નાળિયેર પાણીનું સેવન કરો.

વજન ઘટાડવામાં ઉપયોગી
નાળિયેર પાણી પીવાનો સૌથી યોગ્ય સમય સવારનો હોય છે. રોજ ખાલી પેટ નાળિયેર પાણીનું સેવન જરૂર કરવું જોઇએ. આ ઉપરાંત વર્કઆઉટના સમયે કે બાદમાં બપોરના જમવામાં કે તેની થોડી વાર પછી નાળિયેર પાણીનું સેવન કરવું જોઇએ, તેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે અને શરીરને એનર્જી મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ