બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / co2 emissions fall for first time in 4 decades in lockdown india

પોઝિટિવ ઇફેક્ટ / લોકડાઉનને કારણે ભારતમાં 40 વર્ષમાં પ્રથમ વખત બની આ ઘટના

Parth

Last Updated: 01:26 PM, 13 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે લોકડાઉન લગાવવામાં આવ્યો તે બાદ લોકડાઉનની ઘણી સકારાત્મક અસરો પણ જોવા મળી છે. પ્રદૂષણના સ્તરમાં ઘટાડૉ અને નદીઓ નિર્મળ બનવી અને પ્રાણીઓ રસ્તા પર આવવા લાગ્યા. જે બાદ હવે અહેવાલ પ્રમાણે છેલ્લા 40 વર્ષમાં પહેલીબાર CO2 નું ઉત્સર્જન ઘટયું છે.

  • 40 વર્ષ બાદ ઘટ્યું કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન 
  • કોલસા અને પેટ્રોલ-ડિઝલના ઉપયોગના ઘટાડાની અસર 
  • માર્ચ મહિનામાં 15 ટકા ઓછું થયું CO2 નું ઉત્સર્જન

આર્થિક ગતિવિધિઓ થંભી જતા જોવા મળી અસર 

દેશમાં લોકડાઉનની ઘણી આડઅસર થઇ છે.  લોકડાઉનના કારણે લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ લોકડાઉનથી સારી અસર પણ થઇ રહી છે. લોકડાઉનમાં આર્થિક ગતિવિધિઓ પણ બંધ હોવાના કારણે હવામાં ઝેરીલા વાયુનું ઉત્સર્જન ઘટી રહ્યું છે. સેન્ટર ફોર રીસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરના અહેવાલમાં આ ધડાકો થયો છે. 

અહેવાલ મુજબ માર્ચ મહિનામાં CO2 નું ઉત્સર્જન 15 ટકા ઓછું થયું. આટલું જ નહીં એપ્રિલ મહિનામાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન 30 ટકા સુધી ઘટ્યું હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યુ છે. આ અહેવાલમાં વિવિધ મંત્રાલયના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્ષ 1982 બાદ પહેલીવાર આ ઘટના જોવા મળી છે. 

કાર્બન ડાયોક્સાઈડના ઘટાડા પાછળ કારણ શું ? 

નોંધનીય છે કે આ ખતરનાક વાયુનો એક મોટો સ્ત્રોત કોલસો છે. જ્યારે માર્ચ મહિનામાં કોલસામાંથી ઉર્જા બનાવવાના કામમાં 15 ટકાનો ઘટાડો અને એપ્રિલના પહેલા 3 અઠવાડિયામાં કોલસામાંથી ઉર્જાના ઉત્પાદન કાર્યમાં 31%નો ઘટાડો નોંધાયો. અહેવાલ મુજબ દેશમાં ઉર્જા અને પરિવહન ક્ષેત્રના કારણે કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે. માત્ર કોલસો જ નહીં દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટી ગયો છે. માર્ચ મહિનામાં જ દેશમાં તેની માંગમાં 18 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. જેના કારણે CO2 નું ઉત્સર્જન ઘટયું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ