બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Chhattisgarh CM Bhupesh Baghel gets whipped as part of ritual. Watch

પરંપરાનું પાલન / VIDEO : યુવાન ચાબૂકથી તૂટી પડ્યો છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ પર, હાથ પર માર માર્યો, તેઓ હસતા રહ્યાં

Hiralal

Last Updated: 03:51 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દુર્ગ જિલ્લામાં ગૌરી-ગૌરા પૂજામાં હાજર રહ્યાં હતા અને તેમણે યુવાનના હાથે હાથ પર માર પણ ખાધો હતો.

  • છત્તીસગઢના સીએમ ભૂપેશે બઘેલે દુર્ગમાં ગૌરી-ગૌરા પૂજામાં રહ્યાં હાજર 
  • હાજર શખ્સે બઘેલને હાથ પર માર્યા કોડા 
  • હાથ પર દોરડા વડે માર મારવાની છે પરંપરા

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને એક યુવાને હાથ પર ચાબુકનો માર માર્યો હતો જોકે આ માર કોઈ હુમલો નહોતો પરંતુ એક પરંપરા પ્રમાણે કરવામાં આવેલી રીતરિવાજ હતો. 

દુર્ગ જિલ્લામાં યુવાને સીએમ બઘેલને માર્યા કોડા 
દુર્ગ જિલ્લામાં સીએમ બઘેલ 'ગૌરી-ગૌરા પૂજા' પ્રસંગે હાજર રહ્યાં હતા અને આ દરમિયાન કોડા મારવાની પરંપરા શરુ કરવામાં આવી હતી. જે હેઠળ એક યુવાન હાથમાં દોરડું લઈને આવ્યો હતો અને મુખ્યમંત્રીના હાથ પર કોડા ફટકારવા લાગ્યો હતો. યુવાન પોતાની પૂરી તાકાતથી આવું કરતો રહ્યો હતો અને મુખ્યમંત્રી હસતા હસતાં કોડા ખાઈ રહ્યાં હતા. કોડા મારવાની વિધિ પૂરી થયા બાદ મુખ્યમંત્રી અને યુવાને એકબીજાનું અભિવાદન કર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સીએમ યુવાનના હાથે હાથ પર કોડા ખાઈ રહેલા જણાય છે. 

સીએમ દર વર્ષે ધાર્મિક વિધિમાં ભાગ લેવા આવે છે 
કોડા મારનાર વ્યક્તિનું નામ બિરેન્દ્ર ઠાકુર જણાવવામાં આવી રહ્યું છે. તેમણે પરંપરા મુજબ મુખ્યમંત્રીના હાથે માર માર્યો હતો. વાસ્તવમાં, અહીં એવું માનવામાં આવે છે કે ગૌરા ગૌરી પૂજાના અવસરે, સળિયાથી હુમલો અનિષ્ટને અટકાવે છે અને સમૃદ્ધિ લાવે છે. સીએમ બઘેલ દર વર્ષે આ ધાર્મિક વિધિમાં ભાગ લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ