બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Chandrayaan 3 Landing: Today, India will create history in space, becoming the first to land on the moon

ગૌરવની ક્ષણ / Chandrayaan 3 Landing: અમદાવાદ મનપાની વિશેષ તૈયારી, આજે શહેરમાં એકસાથે 126 LED સ્ક્રીન પર કરાશે Live પ્રસારણ

Malay

Last Updated: 07:52 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવાઈ 126 LED સ્ક્રીન, શહેરીજનો માટે ચંદ્રયાન 3ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ કરાશે.

  • આજે વિશ્વમાં ભારતના નામનો ડંકો વાગશે 
  • દરેક ભારતીય માટે આજે ગૌરવની ક્ષણ 
  • ચંદ્રયાન-3 લેન્ડિંગને લઈને દેશભરમાં ઉત્સાહ

Chandrayaan-3 Mission:  ચંદ્રયાન-3 આજે એટલે કે 23 ઓગસ્ટ 2023ની સાંજે 5.30થી 6.30ની વચ્ચે ચંદ્ર પર લેન્ડિંગ થશે. ચંદ્રયાન 3નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશે. ISROએ જે લૉન્ગીટ્યૂડ અને લૈટીટ્યૂડ જણાવ્યું છે, તે મેનિન્જીસ ક્રેટર તરફ ઈશારો કરે છે. એટલા માટે કદાચ તેની આસપાસ લેન્ડિંગ થઈ થશે છે. અગાઉ જે ચંદ્રયાન-3 અંતરિક્ષમાં 40 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું. હવે તે કાચબાની ગતિ કરતા ઓછી ઝડપે લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ  જોવા મળી રહ્યો છે. દેશભરમાં વિવિધ સ્થળોએ ચંદ્રયાન 3ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ (લાઈવ પ્રસારણ) કરાશે. આ માટે વિવિધ શાળાઓ-કોલેજો, સંગઠનો, કોર્પોરેશનને વિશેષ તૈયારીઓ કરી છે. 

23 ઓગસ્ટ, સાંજના 5:47 કલાકે 'ચંદ્રયાન-3' કરશે ચંદ્ર પર ઉતરાણ, અંતિમ 15  મિનિટ વધારે અગત્યની, જાણો કેમ / Chandrayaan-3 today i.e. 01 August will  make the largest orbit in the Earth's orbit

અમદાવાદમાં 126 LED સ્ક્રીન લગાવવામાં આવી
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ AMC દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારોમાં 126 જેટલા એલઈડી સ્ક્રીન લગાવાયા છે. જેમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરાશે. તો શહેરની યુનિવર્સિટી, કોલેજોમાં પણ ચંદ્રયાન 3ના લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાંની સૂચનાઓ UGC દ્વારા આપવામાં આવી છે. 

યુજીસીએ યુનિવર્સિટીઓ અને કોલેજોને આપ્યો છે આદેશ  
વિદ્યાર્થીઓ ચંદ્રયાન 3નું લેન્ડિંગ નિહાળી શકે તે માટે વ્યવસ્થા કરવાનો આદેશ યુજીસી દ્વારા તમામ યુનિવર્સિટીઓ-કોલેજોને આપવામાં આવ્યો છે. જેથી આજે યુનિવર્સિટીમાં ઓડિટોરિયમ કે હોલમાં વિદ્યાર્થીઓને લાઈવ ટેલિકાસ્ટ દેખાડવામાં આવશે.

સાયન્સ સિટીમાં કાર્યક્રમનું આયોજન
આ ઉપરાંત આજે સાયન્સ સિટીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોની ચિત્ર સ્પર્ધા યોજાશે, ચંદ્રયાન-3નું પ્રેઝન્ટેશન થશે, નિષ્ણાંતો મિશન મુન વિશે અને તેના પડકારો વિશે જણાવશે. તો સાંજે ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ પણ બતાવાશે. ઈસરો દ્વારા પણ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર લાઈવ પ્રસારણ થશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ