બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Chandrayaan 3 landed on the southern pole of moon successfully, sent the message to ISRO

ચંદ્ર પર 'વિક્રમ' / ચંદ્રયાન ના સમાચાર: ચંદ્ર પર ઊતરતાં જ ચંદ્રયાન 3 એ મોકલ્યો મેસેજ, ખુશીથી ઝૂમી ઉઠ્યા ISROના વૈજ્ઞાનિકો, દેશ આખાને છે ગર્વ

Vaidehi

Last Updated: 05:52 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 landing: ચંદ્રયાન ના સમાચાર - ચંદ્ર પર ભારતનો તિરંગો લહેરાયો! ચંદ્રયાન-3એ ચંદ્રની ધરા પરથી પૃથ્વીવાસીઓ માટે પહેલો સંદેશો મોકલ્યો.

  • ચંદ્રયાન-3એ ચંદ્રની ધરા પર મૂક્યો પગ
  • ચંદ્ર પરથી પૃથ્વીવાસીઓ માટે મોકલ્યો સંદેશો
  • લખ્યું, હું મારા લક્ષ્ય પર પહોંચી ગયો છું અને તમે પણ!

ચંદ્રયાન-3નાં લેન્ડરે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર પગ મૂકીને ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાને 20 મિનીટની અંદર ચંદ્રમાની અંતિમ કક્ષાથી 25 કિમીની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. લેન્ડરે 6:04એ ચંદ્ર પર પગ મૂક્યો અને આ સાથે જ ચંદ્રનાં સાઉથ પોલ પર લેન્ડિંગ કરનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. લેન્ડિંગ બાદ ચંદ્રયાન-3એ પૃથ્વીવાસીઓ માટે પોતાનો પહેલો સંદેશો પણ મોકલી દીધો છે.

ચંદ્ર પરથી મોકલ્યો સંદેશ
ઈસરોએ ટ્વીટ કરીને ચંદ્રયાન-3એ આપેલા પહેલા સંદેશાની માહિતી આપતાં લખ્યું કે," ભારત, હું મારા લક્ષ્ય પર પહોંચી ગયો છું અને તમે પણ!" આ સાથે જ ઈસરોએ લખ્યું કે,' ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી દીધું છે. ખુબ-ખુબ અભિનંદન, ભારત!'

1.50 મિનીટ બાદ મોકલશે ફોટોઝ
હવે સૌકોઈ વિક્રમ લેન્ડરથી પ્રજ્ઞાન રોવરનાં બહાર નિકળવાની રાહ જોઈ રહ્યાં છે. ધૂળનું વંટોળ શાંત થશે તે બાદ એટલે કે આશરે 1 કલાક 50 મિનીટ બાદ વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાનાં ફોટો ક્લિક કરશે અને પૃથ્વી પર મોકલશે.    

હવે કહેવતો બદલવી પડશે - PM મોદી
હું આ સિદ્ધિ માટે ઈસરોને અને દેશના દરેક વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું. કારણ કે તેઓ વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે, આ ક્ષણ માટે. હું દેશના 140 કરોડ દેશવાસીઓને પણ આ ભાવનાત્મક ક્ષણ માટે અભિનંદન આપું છું. આપણા વૈજ્ઞાનિકોની મહેનતથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. આજથી ચંદ્રને લગતી દંતકથાઓ અને વાર્તાઓ બદલાશે અને નવી પેઢી માટે કહેવતો પણ બદલાશે. 

ચાંદા મામા હવે ટૂર છે -PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે આપણે ભારતીયો પૃથ્વીને માતા અને ચંદ્રને મામા કહીએ છીએ. ઘણા સમય પહેલા કહેવાતું હતું કે ચંદા મામા દુરથી છે. પરંતુ, એક દિવસ એવો પણ આવશે જ્યારે બાળકો કહેશે કે ચંદા મામા પ્રવાસની છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ