બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Chakshu Portal is the government's attempt to prevent misuse of telecom equipment

અમદાવાદ / ફોન ખોવાયો હોય કે ફ્રોડ કોલની માયાજાળ હોય, આવી રીતે કરો ચક્ષુ પોર્ટલ પર ફરિયાદ, ઝાટકે આવશે ઉકેલ

Dinesh

Last Updated: 08:31 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad crime news: સાયબર ઠગો યુવતીને ઇન્સ્ટન્ટ લોનના નામે અજાણ્યા નંબરથી કોલ કરીને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. મહિલાએ જાગૃતતા દાખવીને સાયબર ક્રાઇમમાં રજુઆત કરી

દુનિયા ભરમાં વધતા સાયબર ક્રાઈમને નાથવા વિશ્વના તમામ દેશો કડક પગલા લઈ રહ્યા છે. ભારત સરકારે પણ સાયબર ક્રાઈમને રોકવા "ચક્ષુ પોર્ટલ" શરુ કર્યુ છે. ત્યારે અમદાવાદની સાયબર ક્રાઈમનો ભોગ બનેલી યુવતીએ આ પોર્ટલનો સહારો લીધો છે. રીયા લોઢા નામની યુવતીએ સરકારના "ચક્ષુ પોર્ટલ"નો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી છે. 

સાયબર ક્રાઈમને અટકાવવા પ્રયાસ
સાયબર ઠગો યુવતીને ઇન્સ્ટન્ટ લોનના નામે અજાણ્યા નંબરથી કોલ કરીને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. મહિલાએ જાગૃતતા દાખવીને સાયબર ક્રાઇમમાં રજુઆત તો કરી. આ સાથે ચક્ષુ પોર્ટલમાં આ નંબર પણ અપલોડ કરીને આ ઠગ વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે. ત્યારે તમારી સાથે પણ આવી સાયબર ઠગાઈ, ફ્રોડ કોલ કે મેસેજથી ઘટના બને તો તમે પણ આ પોર્ટલનો સહયોગ લઈ ફરિયાદ નોંધાવી શકો છો.

સાયબર ઠગોને પકડવાની કામગીરી
"ચક્ષુ પોર્ટલ"એ સરકારે ટેલિકોમ સાધનોના દુરુપયોગને અટકાવવા પ્રયાસ કર્યો છે. જેમાં કોઈ પણ ફ્રોડ મોબાઈલ નંબરની વિગતની પોર્ટલ પર જાણ કરવામાં આવે તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તે મોબાઈલ નંબરનું જોડાણ તાત્કાલિક કાપવામાં આવશે. સાથે જ  સાયબર ઠગોને પકડવામાં પણ મદદરૂપ કરશે.

ચક્ષુ પોર્ટલનો કેવી રીતે કરવો ઉપયોગ ?
ચક્ષુ પોર્ટલનો ઉપયોગ કરવા માટે પહેલા sancharsaathi.gov.in પર જાઓ.
અહીં Citizen Centric Services હેઠળ આપવામાં આવેલ Chakshu વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી આપેલ ડિસ્ક્લેમર વાંચો અને જાણ કરવા આગળ વધો.
આગળના પેજ પર તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જ્યાં માધ્યમ, શ્રેણી, છેતરપિંડીનો સમય વગેરે ભરવાનું રહેશે.
આ પછી તમારે તમારી અંગત માહિતી ભરવી પડશે અને OTP દાખલ કરવો પડશે.
આ કર્યા પછી, નકલી સંદેશાવ્યવહારની ફરિયાદ નોંધવામાં આવશે

ચક્ષુ પોર્ટલ શું કરી શકો છો ફરિયાદ ?
અજાણ્યો મોબાઈલ નંબરથી ફ્રોડ કોલ મળ્યો હોય
ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલને બ્લોક કરવા અને શોધવા
મોબાઇલ નવો કે ઉપયોગ કરેલો તેની માહિતી માટે
આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવતા કોલની જાણ કરવા
લાયસન્સ ધરાવતા વાયરલાઇન ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને તપાસવા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ