બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / central government spent rs 911 crore on advertisients in last three years

નવી દિલ્હી / 3 વર્ષમાં 911 કરોડ : કેન્દ્ર સરકારે સંસદમાં જાહેરાતો પર થયેલા ખર્ચની આપી માહિતી

Hiren

Last Updated: 12:19 AM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ગુરૂવારે રાજ્યસભામાં છેલ્લા ત્રણ વર્ષમાં જાહેરાતો પર થનારા ખર્ચની માહિતી આપી છે.

  • કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જાહેરાત પાછળનો ખર્ચ જાહેર કર્યો 
  • છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર જાહેરાત પાછળ 911.17 કરોડ ખર્ચ કર્યો 
  • વર્ષ 2019થી 2022 સુધીનો ખર્ચ જાહેર કર્યો 

છેલ્લા ત્રણ વર્ષમાં જાહેરાતો પર થયેલા ખર્ચની માહિતી આપી હતી. જેમાં  ટીવી, પ્રિન્ટ, વેબ પોર્ટલ અને અન્ય જાહેરાતો વિશે માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં અખબારો, ટેલિવિઝન ચેનલો અને વેબ પોર્ટલમાં જાહેરાતો પાછળ 911.17 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જેમાં વર્ષ 2019થી વર્ષ 2022 સુધીની માહિતી આપી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં સમાચાર પત્રોની જાહેરાતો પાછળ 690.83 કરોડનો ખર્ચ, છેલ્લા ત્રણ વર્ષમાં ટેલિવિઝન ચેનલોમાં જાહેરાત પાછળ 199.76 કરોડનો ખર્ચ અને વેબપોર્ટલમાં જાહેરાત પાછળ 20.58 કરોડનો ખર્ચ કર્યાની સરકારે માહિતી આપી હતી.

સમાચાર પત્રોમાં કેટલો ખર્ચ કરાયો ?

વર્ષ સમાચાર પત્રો ખર્ચ
2019-20 5,326 295.5 કરોડ
2020-21 5,210 197.49 કરોડ
2021-22 6,224 179.04 કરોડ
2022-23(જૂન સુધી) 1529 19.25 કરોડ

ટીવી ચેનલોમાં કેટલો ખર્ચ ?

વર્ષ ટેલિવિઝન ચેનલ ખર્ચ
2019-20 270 98.69 કરોડ
2020-21 318 69.81 કરોડ
2021-22 265 29.3 કરોડ
2022-23 (જૂન સુધી) 99 1.96 કરોડ

વેબ પોર્ટલમાં કેટલો ખર્ચ ? 

વર્ષ વેબપોર્ટલ ખર્ચ
2019-20 54 9.35 કરોડ
2020-21 72 7.43 કરોડ
2021-22 18 1.83 કરોડ
2022-23 30 1.97 કરોડ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ