બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / central bank of india yet to decided on branch closure

સ્પષ્ટતા / દેશભરની 600 બ્રાંચ બંધ કરશે Central Bank of India ? જોઈ લો બેંક તરફથી શું આપવામાં આવી પ્રતિક્રિયા

Pravin

Last Updated: 02:53 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવા સમાચાર આવ્યા હતા કે, સૌથી જૂની બેંકોમાંની એક એવી સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયાની લગભગ 600 જેટલી બ્રાંચ બંધ થવાની છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકે હવે સત્તાવાર રીતે જવાબ આપ્યો છે.

  • સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયાની 600 બ્રાંચ થવાના વાવડ હતા
  • બેંક તરફથી આવ્યું સત્તાવાર નિવેદન
  • જોઈ લો નિવેદનમાં શું કરી છે સ્પષ્ટતા

એક એવા સમાચાર આવ્યા હતા કે, સૌથી જૂની બેંકોમાંની એક એવી સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયાની લગભગ 600 જેટલી બ્રાંચ બંધ થવાની છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકે હવે સત્તાવાર રીતે જવાબ આપ્યો છે. 

હાલમાં કોઈ નિર્ણય નથી લીધો

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સેન્ટ્રલ બેંક પોતાની કુલ બેંક બ્રાંચમાંથી 13 ટકા બ્રાંચ બંધ કરશે. આ સંખ્યા 600ની બરાબર થાય છે. પણ હવે બેંકે સત્તાવાર રીતે નિવેદન આપ્યું છે અને આ સમાચારનું ખંડન કર્યું છે. 

દેશભરમાં 4594 શાખાઓ 

બેંક માર્ચ 2023 સુધી દેશભરમાં હાલની લગભગ 600 શાખાઓ બંધ કરવા અથવા નુકસાનીમાં ચાલી રહેલી બ્રાંચનું વિલય કરવા પર વિચાર કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયાની દેશભરમાં 4594 શાખાઓ છે. 

2017માં પીસીએ લિસ્ટમાં નાખવામાં આવી

અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયા સહિત કેટલીય બેંકોને અરબીઆઈના પ્રોમ્પટ કરેક્ટિવ એક્શન લિસ્ટમાં નાખવામાં આવી હતી. આ લિસ્ટમાં ખરાબ નાણાકીય હાલતમાંથી પસાર થઈ રહેલી બેંકોને નાખવામાં આવે છે. 

2018માં પીસીએમાં 12 બેંકોને રાખવામાં આવી હતી

આ લિસ્ટમાં આવતી બેંકોને કેટલાય પ્રતિબંધો સાથે નાણાકીય હાલતમાં સુધારો લાવવાનો મોકો આપ્યો હતો. 2018માં પણ આરબીઆઈએ પીસીએ ફ્રેમવર્કમાં 12 બેંકોને રાખવામાં આવી હતી. તે સમયે તેમા 11 સરકારી અને એક પ્રાઈવેટ બેંક હતી, જેને વધારાનો વર્કિંગ કેપિટલ આપવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ