બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / વડોદરા / Caution! Milk thief Isam active in Vadodara, stealing milk bags, seen on CCTV

સાવધાન.! / વડોદરામાં દૂધ ચોર ઈસમ સક્રિય, દૂધની થેલીઓ કરી જાય છે ચોરી, CCTVમાં દેખાયો

Vishal Khamar

Last Updated: 05:35 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેરનાં એક વિસ્તારમાં દૂધ ચોરીનો કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનાં ચગડોળે ચડ્યો હતો. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી એક શખ્સ દૂધની ચોરી કરી એક્ટિવા પર પલાયન થઈ જતો હતો.

  • વડોદરા શહેરમાં દૂધ ચોરી કરતો શખ્શ  CCTV માં થયો કેદ
  • અલકાપુરી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં બે વખત થઈ દૂધની ચોરી
  • વહેલી સવારે તસ્કર કેનમાંથી દૂધની થેલીઓની ચોરી કરતો હતો 

 અવાર નવાર ઘરફોડ ચોરી, બાઈક ચોરી તેમજ સાયકલ ચોરી જેવા અનેક કિસ્સાઓ પોલીસ દફરતે નોંધાયેલા છે. ત્યારે વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી દૂધ ચોરીની ઘટના સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે આજે આ દૂધ ચોર CCTV  માં દૂધ ચોરી કરતો કેદ થઈ જવા પામ્યો હતો. ત્યારે અલકાપુરી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં બે વખત દૂધ ચોરીની ઘટનાં બની હતી.

અગાઉ 3 કેરેટમાંથી કરી દૂધની કરી હતી ચોરી
દૂધ ચોર એક બે થેલી નહી પરંતું 6 કેરેટમાં રહેલ તમામ થેલીઓ લઈ થેલો ભરીને પલાયન થઈ જતો હતો.  ત્યારે દૂધ ચોરીની સમગ્ર ઘટનાં CCTV માં કેદ થઈ જવા પામી હતી. ત્યારે વહેલી સવારે આવેલો તસ્કર દૂધનાં 6 કેનમાંથી  દૂધની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે અગાઉ  દૂધ ચોર દ્વારા ત્રણ કેનમાંથી દૂધ ચોરી કરી હતી. જે બાદ તેની હિંમત વધી જતા તેણે વધુ કેરેટમાંથી ચોરી કરી હતી.

દુકાન માલિકે CCTV નાં આધારે દૂધ ચોરની તપાસ હાથ ધરી
આ દૂધ ચોર દ્વારા ક્યાં કારણથી આ દૂધ ચોરી કરવામાં આવી રહી છે તે હજુ એક રહસ્ય છે. ત્યારે હવે CCTV  નાં આધારે દુકાન માલીક દ્વારા આ દૂધ ચોર શખ્સની તપાસ હાથ ધરી છે. તેમજ તે ક્યાં કારણથી દૂધ ચોરી કરતો હતો. તેમજ આટલું બધા દૂધનું તે શું કરતો હતો તે જાણવાનો પ્રયત્ન હાથ ધર્યો છે.

અમદાવાદમાં પણ કિંમતી સામાન અને નાસ્તો કરી ફરાર થઈ જતી ગેંગનો આતંક
અમદાવાદનાં પોશ વિસ્તાર એવા બોપલમાં આવેલ પરધામ સોસાટરીમાં ચોર ટોળકી કિંમતી ચીજ વસ્તુની ચોરી કરી ઘરમાં પડેલ નાસ્તો કરી ફરાર થઈ જતી ગેંગે આતંક મચાવ્યો છે. ત્યારે આ ચોર ટોળકીએ એક જ માસમાં 7 થી વધુ મકાનોમાં ચોરી કરી છે.  પોલીસ દ્વારા ચોર ટોળકીને પકડવાનાં ચક્રોગતિમાન કર્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ