બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / cat with different eye colour video viral on social media

આશ્ચર્ય / બિલાડીની આંખો જોઈને ચોંકી ઉઠ્યા Twitter યુઝર્સ, VIDEO જોઈને તમે પણ થઈ જશો અચંબિત

Premal

Last Updated: 07:54 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રિના સુમસામ અને અંધારામાં જો બિલાડીની ચમકતી આંખ દેખાય તો હૃદય બેસી જાય છે. અચાનક કોઈ હૉરર ફિલ્મના સીન જેવો અહેસાસ થવા લાગે છે. ઘેરા અંધારામાં બિલાડીની આંખ કોઈ ટોર્ચની જેમ ઝગારા મારે છે. આ તો થઇ ઘેરા અંધારાની વાત.

  • બિલાડીની ચમકતી આંખ જોઈને યુઝર્સ થયા પ્રશંસક
  • બિલાડીની બંને આંખ અલગ-અલગ રંગની દેખાય છે
  • બિલાડીની આંખનો અલગ-અલગ રંગ જોઈ યુઝર્સ ચોંકી ગયા

જુઓ આંખનો રંગ કેવો છે?

બિલાડીની આંખો પ્રકાશમાં પણ લોકોને ચોંકાવી રહી છે. જો વિશ્વાસ ના આવતો હોય તો ટ્વિટર પર વાયરલ થઇ રહેલા આ વીડિયોને તમે એક વખત જોઇ લો. વ્હાઈટ બિલાડીનો આ વીડિયો શેર કર્યો છે, યોગ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી. બિલાડીનો રંગ તો સામાન્ય રીતે સફેદ છે. આ વીડિયોમાં પણ બિલાડીની કોઈ સારી હરકત જોવા મળી રહી નથી. પરંતુ બિલાડીની આંખ જોતા જ તમારી નજર અટકી જાય છે. કારણ છે બિલાડીની આંખ. બિલાડીની જ્યાં સુધી ફક્ત એક આંખ જુઓ ત્યાં સુધી બધુ સારું છે, પરંતુ બીજી આંખ જોતા જ તમે હેરાન થઇ જશો. કારણકે બિલાડીની એક આંખનો રંગ લીલો છે અને બીજી આંખનો રંગ વાદળી છે. બંને આંખને જોઇને એવુ લાગે છે કે કોઈએ કાચના બનાવેલા લેન્સ ફીટ કર્યા હોય.  બંનેનો રંગ પણ સુંદર છે. પરંતુ અહીં એક જ બિલાડીની આંખનો અલગ-અલગ રંગનુ હોવુ લોકોને ચોંકાવી રહ્યું છે. 

યુઝર્સ આંખના થયા પ્રશંસક

ટ્વિટર યુઝર્સ બિલાડીની આ આંખના પ્રશંસક થઇ ગયા છે. આ વીડિયોને અત્યાર સુધી 5 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. બધા યુઝર્સે બિલાડીની આંખોની સુંદરતાના પણ વખાણ કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ