બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / car bike damage due to natural calamity in monsoon season vehicle insurance

તમારા કામનું / પુર-ભૂકંપ જેવી કુદરતી આફતોમાં વ્હીકલને નુકસાન થાય તો શું કરશો? જાણો કઈ રીતે મળશે વીમો

Arohi

Last Updated: 09:56 PM, 4 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુદરતી આફતથી વાહનને પણ નુકસાન થાય છે.

  • વ્હીકલ ઈન્શ્યોરન્સ લેતી વખતે ધ્યાનમાં રાખો આ વાતો 
  • કુદરતી આફતમાં વાહનને નુકસાન થાય તો શું કરશો? 
  • ભરતીય બજારમાં બે પ્રકારના વાહન ઈશ્યોરન્સ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ 

મોટાભાગે કાર-બાઈક અથવા કોઈ પણ વાહન લેતી વખતે ઈન્શ્યોરન્સને લઈને ગંભીર નથી હોતા. એવામાં લોકોને પછીથી પસ્તાવવાનો વારો આવે છે. કારણ કે વ્હીકલ ઈન્શ્યોરન્સ લેતી વખતે સામાન્ય રીતે લોકો થર્ડ પાર્ટી ડેમેજ વિશે વધારે વિચારતા નથી. અથવા પોતાને થતા નુકસાન વિશે વિચારે છે. 

મોનસૂન સીઝનમાં ઘણી વખત કાર બાઈક પુરમાં વહી જવાના કિસ્સા સામે આવે છે. તો ક્યાંક બાઈક અથવા કાર પર ઝાડ અથવા વિજળી પડવાની ઘટના પણ સામે આવે છે. આ ઉપરાંત વાહનમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવે છે. એટલે કે કુદરતી આફતથી વાહનને પણ નુકસાન થાય છે. હવે સવાર એ ઉઠે છે કે શું તમારી ગાડીનું ઈન્શ્યોરન્સ એવી આફતો પર કવર આપે છે? 

કુદરતી આફતોના કારણે વાહનને થતા નુકસાનની ભરપાઈ કઈ રીતે વીમા દ્વારા કરી શકાય તેના વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું. જોકે અમુક લોકો વાહન ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે કુદરતી આફતો જેવી કે પુર, ભૂકંપ અને ભુસખલન જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખે છે. 

કુદરતી આફતમાં વાહનને નુકસાન થાય તો શું કરશો? 
કુદરતી આફતોમાં વાહનને થતા નુકસાનની ભરપાઈ માટે હંમેશા 'કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ' જ ખરીદો. કારણ કે કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ પોલિસીમાં લગભગ દરેક પ્રકારના નુકસાનનો સમાવેશ થાય છે. કુદરતી આફતોના કારણે થતુ નુકસાન આ  પોલિસીમાં શામેલ છે. એટલે કે જો તમે કાર બાઈક માટે પોલિસી લીધી છે તો પછી વાદળ ફાટવા અથવા પુરમાં વાહન વહી જવા પર વીમા કંપની ચુકવણી કરશે. 

આ ઉપરાંત કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સમાં વાહન ચોરી થવા પર પણ કવર મળે છે. સાથે જ જો ગાડીને નુકસાન તમારી ભૂલના કારણે થાય છે તો પણ પોલિસીમાં કવર મળે છે. એટલે કે આ વીમામાં ગાડીની ચોરી, આગથી નુકશાન, પુરના પાણીના કારણે થનાર નુકશાન, ભૂકંપ, ભુશખલન, વાવાઝોડા વગેરે કુદરતી આફતોના કારણે થતા નુકસાનનુ કવર પણ મળે છે. તેમાં કોઈ જાનવર દ્વારા થયેલા નુકસાનને પણ કલર કરવામાં આવે છે. 

ભરતીય બજારમાં બે પ્રકારના વાહન ઈશ્યોરન્સ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. 
પહેલો- કોમ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ પોલિસી
બીજો- થર્ડ પાર્ટી કાર ઈશ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ ઈશ્યોરન્સ પોલિસીમાં વધુ કવર આપવામાં આવે છે. તેમાં ચોરી, આગથી થતા નુકશાન, લુંટ, માનવ નિર્મિત અને કુદરતિ આફતોના કારણે થતા નુકસાનો પર પણ કવર આપવામાં આવે છે. 

વીમો લેવા માટે પહેલા કરો રિસર્ચ 
પોતાના વાહન માટે કોઈ પણ વીમા પોલિસી ખરીદ્યા પહેલા ઉપલબ્ધ વિકલ્યો અને તમને મળવાના લાગો વિશે રિસર્ચ કરો. વીમા કંપનીના કુદરતી આફતોથી થતા નુકસાન વિશે પુછો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ