બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / cancer risk increasing in young generation know about its risk factors

ચોંકાવનારું રિસર્ચ / બાપ રે... યુવાનોમાં વધી રહ્યો છે કેન્સરનો ખતરો, સ્ટડીમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, જાણો આખરે શું છે કારણ

Manisha Jogi

Last Updated: 02:19 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના લોકો વચ્ચે કેન્સરના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર ઝડપથી વધી રહ્યું છે.

  • કેન્સરના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે
  • ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરના કેસમાં સતત વધારો
  • સ્ટડીમાં ઘટસ્ફોટ, યુવાનોમાં વધી રહ્યો છે કેન્સરનો ખતરો

એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, વર્ષ 2010થી વર્ષ 2019 સુધીમાં 50 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના લોકો વચ્ચે કેન્સરના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર ઝડપથી વધી રહ્યું છે. આ કેન્સરના કેસમાં 14.80 ટકાનો વધારો થયો છે. ત્યારપછી બીજા નંરે એંડોક્રાઈન કેન્સર આવે છે, આ કેન્સરના 8.69 ટકા કેસ સામે આવ્યા છે. ત્યારપછી બ્રેસ્ટ કેન્સર આવે છે, જે 7.7 ટકા રહ્યું છે. 

પાચન તંત્રમાં કોઈપણ સ્થળે ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર થઈ શકે છે. જેમાં ઈસોફેગસ, પેટ, નાના આંતરડા, કોલન, પેન્ક્રિયાઝ, ગોલ બ્લેડર, બાઈલ ડક્ટ, લિવર, રેક્ટમ અને એનસ શામેલ છે. ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર ઝડપથી વધી રહ્યું છે, તેમ છતાં વર્ષ 2019માં 50 અને તેનાથી ઓછી ઉંમરના લોકોમાં બ્રેસ્ટ કેન્સરના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં કેટલાક રિસર્ચર્સે 1 જાન્યુઆરી 2010થી 31 ડિસેમ્બર 2019 સુધી 17 નેશનલ કેન્સર રજિસ્ટ્રિઓના ડેટાનું યોગ્ય પ્રકારે વિશ્લેષણ કર્યું છે. 

કેન્સરનું જોખમ શા માટે વધી રહ્યું છે?
મેદસ્વીતા, સ્મોકિંગ, અયોગ્ય સ્લીપ પેટર્ન, ઝીરો ફિઝિકલ એક્ટિવિટી, ગેસોલીન, માઈક્રોબાયોટા અને કાર્સિનોજેનિક કમ્પાઉન્ડ્સનું જોખમ વધુ છે. સ્ટડી અનુસાર યુવાઓમાં કેન્સરના કેસ વધી રહ્યા છે. અયોગ્ય લાઈફસ્ટાઈલ અને અયોગ્ય ખાનપાનની આદતોને કારણે આ પ્રકારે થઈ રહ્યું છે. કોરોનાકાળ દરમિયાન મેદસ્વીતા, શરાબ, તમાકુ, અયોગ્ય લાઈફસ્ટાઈલની સમસ્યા વધી ગઈ છે. 

લાઈફસ્ટાઈલ સારી બનાવવાની કોશિશ
30-39 વર્ષની મહિલાઓમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સરના કેસ જોવા મળી રહ્યા છે. વર્ષ 2010થી વર્ષ 2019 વચ્ચે આ સ્ટડી કરવામાં આવી હતી. જેમાં ખરાબ આદતોમાં સુધારો કરવા, લાઈફસ્ટાઈલ સુધારવા પર જોર આપવામાં આવ્યું છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ