VIRAL / લાકડાંના ચૂલા પર ઇડલી બનાવી વેચતા 80 વર્ષના દાદીને શોધી રહ્યા છે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા

Businessman Anand Mahindara Wants To Invest In Idli Wali Dadis Business

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા નવી ટેલેન્ટને પ્રમોટ કરવા માટે ઘણા લોકોની મદદ કરે છે, જેના લીધે તેઓ ચર્ચામાં રહે છે. આ વખતે આનંદ મહિન્દ્રા મદદ કરવા માટે 80 વર્ષની મહિલાને શોધી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ