બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bullet Train Project: 100 percent completion of land acquisition in Gujarat

બુલેટ ટ્રેન અપડેટ / બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ગુજરાતમાં જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ, રાજ્યના 8 જિલ્લાઓમાં કામગીરી હાથ ધરાઇ

Priyakant

Last Updated: 10:51 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bullet Train Project Latest News: ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇ જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ, ટેક્નિકલ ખામીને લઇ મુંબઈમાં જમીનનું સંપાદન બાકી

  • બુલેટટ્રેન પ્રોજેક્ટનું જમીન સંપાદન પૂર્ણ 
  • જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ 
  • 8 જિલ્લામાં 951.14 હેક્ટર જમીન સંપાદન

Bullet Train Project : બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. નોંધનીય છે કે, રાજ્યના 8 જિલ્લાઓમાં જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઇ હતી. આ તરફ હજી ટેકનિકલ ખામીને કારણે મુંબઈમાં જમીન સંપાદન બાકી છે. જેને લઈ હવે આગામી દિવસોમાં મુંબઈમાં પણ જમીન સંપાદનની કાર્યવાહી આગળ વધશે. 

File Photo

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ બુલેટ રફ્તાર વચ્ચે ગુજરાતમાં 100 % જમીન સંપાદન પૂર્ણ થઈ ચૂક્યું છે. વિગતો મુજબ રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં ગુજરાતના 8 જિલ્લામાં 951.14 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. જોકે મુંબઈમાં ટેક્નિકલ ખામીને લઈને જમીન સંપાદન બાકી હોવાથી હવે આગામી સમયમાં મુંબઈમાં પણ જમીન સંપાદનનું કાર્ય આગળ વધારાશે.

File Photo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ