બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Budget Friendly Scooter These 5 scooters are available under 50k with great mileage and features

તમારા કામનું / ટુ-વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો પણ બજેટ ઓછું છે? શાનદાર માઈલેજ અને ફીચર્સ સાથે 50 હજારથી ઓછામાં ઉપલબ્ધ છે આ 5 સ્કૂટર

Megha

Last Updated: 03:52 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગની કંપનીઓના સ્કૂટરની કિંમત 1 લાખ સુધી પંહોચી ગઈ  એવામાં આજે અમે એવા 5 સ્કૂટર વિશે જણાવી રહ્યા છીએ જે બજેટમાં આવે છે અને તેની કિંમત 50 હજાર રૂપિયાથી ઓછી છે

  • મોટાભાગની કંપનીઓના સ્કૂટરની કિંમત 1 લાખ સુધી પંહોચી ગઈ 
  • ઓછી કિંમતમાં સારું માઇલેજ અને ફીચર્સ સાથેનું સ્કૂટર શોધી રહ્યા છો?
  • આ 5 સ્કૂટર છે બજેટ ફ્રેન્ડલી 

હાલ ભારતમાં ટુ વ્હીલરની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને એ કારણે જ તેની કિંમતમાં પણ એટલો ઉછાળો આવ્યો છે. વધતી માંગના કારણે મોટાભાગની કંપનીઓના સ્કૂટરની કિંમત પણ 1,00,000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. એવામાં જો તમે ઓછી કિંમતમાં શાનદાર માઇલેજ અને શાનદાર ફીચર્સ સાથેનું સ્કૂટર શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. 

આજે અમે તમને એવા 5 સ્કૂટર વિશે જણાવી રહ્યા છીએ જે બજેટમાં આવે છે અને તેની કિંમત 50 હજાર રૂપિયાથી ઓછી છે, ચાલો જાણીએ ક્યા છે એ સ્કૂટર?

TVS XL100
બજેટ સ્કૂટનરની વાત કરીએ તો TVS XL100 તેમાંથી એક છે, નોંધનીય છે કે આ સ્કૂટર છ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને કંપનીએ તેને રૂ. 46,671 થી રૂ. 57,790ની કિંમતની રેન્જમાં પંદર વિવિધ રંગોમાં બહાર પાડ્યું છે. સાથે જ 99cc BS6 એન્જિનથી સજ્જ આ સ્કૂટર 4.4 PSનો પાવર અને 6.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં આગળ અને પાછળના બંને વ્હીલ્સ પર ડ્રમ બ્રેક્સ મલે છે અને તેનું વજન 89 કિલો છે. સાથે જ TVS XL100માં ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 4 લિટર છે.

Komaki XGT KM 
જો તમે પેટ્રોલ પર ખર્ચ કરવા નથી માંગતા તો તમે Komaki XGT સ્કૂટર ખરીદી શકો છો. નોંધનીય છે કે આ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેમાં અન્ડરસીટ સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ મલે છે જેમાં અલગ કરી શકાય તેવી બેટરી ધરાવે છે. આ સાથે જ કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે સ્કૂટરમાં હેલ્મેટ સ્ટોર કરવા માટે પૂરતી જગ્યા પણ આપવામાં આવે છે.
જણાવી દઈએ કે  Komaki XGT KM ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સિંક્રનાઇઝ્ડ બ્રેકિંગ સિસ્ટમ અને એન્ટી થેફ્ટ લૉક્સ જેવી ઘણી સુવિધાઓ સાથેલોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર ફ્રન્ટ વ્હીલ ડિસ્ક બ્રેકથી સજ્જ છે અને ફુલ ચાર્જ થવા પર 130-150 કિમીની રેન્જ કઆપએ છે. સાથે જ આ સ્કૂટરની બેટરીને ચાર્જ કરવામાં 6.8 કલાકનો સમય લાગે છે.

Lohia Oma Star
જો તમે પેટ્રોલ પર ખર્ચ કરવા નથી માંગતા તો તમે Lohia Oma Star સ્કૂટર ખરીદી શકો છો. જણાવી દઈએ કે આ એક સેલ્ફ-સ્ટાર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે મેદ ઇન ઈન્ડિયા છે. આ સ્કૂટરમાં ક્લચ-લેસ ઓટોમેટિક ગિયરબોક્સ અને લાંબી સીટની નીચે સ્ટોરેજ બોક્સ મળે છે. સાથે જ આ સ્કૂટર ફુલ ચાર્જ થયા બાદ 60 કિમીની રેન્જ આપએ છે. 
જણાવી દઈએ કે Lohia Oma Starની કિંમત રૂ. 41,444 થી શરૂ થાય છે જે તે બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. Lohia Oma Star LE વેરિયન્ટ ની કિંમત રૂ. 51,750 છે.

Avon E Scoot
Avon E Scoot આ પણ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે 65 કિમીની રેન્જ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરની કિંમત 45,000 રૂપિયા છે. 

Techo Electra Neo
Techo Electra Neo આ પણ એક ઈએલકટ્રિક સ્કૂટર છે જેની કિંમત રૂ. 41,919 થી શરૂ થાય છે. આ સ્કૂટર ચાર અલગ-અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે Techo Electra Neo પરની મોટર 250 W પાવર જનરેટ કરે છે અને  60-65 કિમીની રેન્જ આપે છે. આ સ્કૂટરની બેટરીને ચાર્જ થવામાં લગભગ 5-7 કલાક લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ