બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Bringing fish from different zones, 250 crore aquarium, scuba diving can also be done: CM Rupani

અમદાવાદ / અલગ અલગ ઝોનમાંથી માછલીઓ લાવ્યા, 250 કરોડનું એક્વેરિયમ, સ્કૂબા ડાઇવિંગ પણ કરી શકાશે : CM રૂપાણી

Kiran

Last Updated: 02:30 PM, 29 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હવે ગુજરાતનું પહેલું વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ તૈયાર, એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગની પણ મજા પણ માણી શકશે અમદાવાદીઓ

  • હવે અમદાવાદમાં ગુજરાતનું પહેલું એક્વેરિયમ
  • એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગની મજા માણી શકાશે 
  • રૂપિયા 250 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ

અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશની માછલીઓ જોવા મળશે તેમજ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગ મજા પણ માણી શકાશે, સાયન્સ સિટીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 250 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

દુનિયાના સારા એક્વેરિયમમાનું એક એક્વેરિયમ 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે દુનિયાના સારા એક્વેરિયમમાનું એક એક્વેરિયમ બની રહ્યું છે, જેમાં દુનિયામાં અલગ અલગ મહાસાગરોમાંથી વિવિદ પ્રજાતિની માછલીઓ લાવ્યા છીએ, જેની વ્યવસ્થાના ભાગરૂપે એક્સપર્ટ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં નાના માટા સૌ કોઈ સ્કૂબા ડાઈવિંગની મજા માણી શકશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે હવે અમદાવાદીઓ માટે સ્કૂબા ડાઇવિંગ કરવું શક્ય બનશે, અમદાવાદ માટે સ્કૂબા ડાઈવિંગ આકર્ષણનું કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં જ એક્વેરિયમ અને સ્કૂબા ડાઈવિંગ યુવાનો અને બાળકો માટે ખુલ્લું મુકવામાં આવશે.

ગુજરાતમાં એનક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે
મુંખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે અનેક પ્રોજેક્ટ ગુજરાતમાં ચાલી રહ્યા છે, ટુરિઝમ, ફોરેસ્ટ, સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ, વિકાસના પ્રોજેક્ટ જેટલા પણ પ્રોજેક્ટ હાલ અટકેલા છે તે આવનાર સમયમાં પૂરા કરીને લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે, રાજ્યામાં કોરોનાને કારણે અનેક વિધ્નો નડ્યા છે જેને લઈને અનેક પ્રોજેક્ટો પર હાલ કામ થઈ શક્યું નથી પરતું હવે સ્થિતિ સારી થતા આવનાર દિવસોમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરી લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ