બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Bread, biscuit, roti prices to hit your pocket from next month

ફૂગાવો / મોંઘવારીનો વધુ એક ઝટકો ! આવતા મહિને મોંઘા થઈ જશે લોટ, બ્રેડ, બિસ્કિટ સહિતના પ્રોડક્ટ્સ

Hiralal

Last Updated: 10:10 PM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘઉના ભાવ વધવાને કારણે જૂનમાં ખાવાની કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થવાની પૂરી સંભાવના છે.

  • ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ હજુ સુધી નથી ગોઠવ્યું ઓપન માર્કેટ સેલ 
  • ઓપન માર્કેટ સેલ ન થવાને કારણે ઘઉંના ભાવે જશે આસમાને
  • આને કારણે બ્રેડ, બિસ્કિટ અને લોટના ભાવ વધશે

જૂનમાં આમ જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો લાગવાનો છે. જૂન મહિનામાં બ્રેડ, બિસ્કિટ અને બ્રેડ મોંઘા થઈ શકે છે.  ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (fci) દર વર્ષે ઓપન માર્કેટ સેલ સ્કીમ (omss) દ્વારા ઘઉંનું વેચાણ કરે છે, પરંતુ હજુ સુધી સરકારે આ અંગે કોઇ નિર્દેશ જારી કર્યો નથી. આવી સ્થિતિમાં વેપારીઓ અને વિક્રેતાઓને ડર છે કે જો સરકાર આ વર્ષે દ્વારા વેચાણ નહીં કરે તો ઘઉંના ભાવ આસમાને પહોંચી શકે છે.

ઘઉંનું સરપ્લસ ઉત્પાદન
છેલ્લાં ત્રણ વર્ષથી ભારતમાં ઘઉંનું સરપ્લસ ઉત્પાદન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જૂન-જુલાઈમાં એફસીઆઈ પોતાના સ્ટોકમાં રાખેલા ઘઉંને ડિસ્કાઉન્ટ રેટ અને માલભાડા પર ડિસ્કાઉન્ટ સાથે વેચે છે. ઉલ્લેખનીય છે  કે કંપનીઓ એક વર્ષમાં એફસીઆઈ પાસેથી 70-80 લાખ ટન ઘઉં ખરીદે છે. સ્થાનિક ઘઉં પ્રોસેસિંગ ઉદ્યોગે 2021-22માં સરકાર પાસેથી 70 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. જો સરકાર ચાલુ વર્ષે ઓએમએસએસમાંથી ઘઉંનું વેચાણ નહીં કરે તો કંપનીઓએ તેને ખુલ્લા બજારમાંથી જ ખરીદવા પડશે.

ઘઉં પ્રતિબંધની અસર મિલિંગ અને બ્રેડ-બિસ્કિટ ઉદ્યોગ પર પડશે
લોટ ઉદ્યોગે આ અંગે ખાદ્ય મંત્રાલયને પત્ર લખીને સંકટની ચેતવણી પણ આપી દીધી છે. પત્રમાં સરકાર સમક્ષ ઘઉંની અછતનો મુદ્દો ઉઠાવતા જણાવાયું હતું કે કલ્યાણકારી યોજનાઓ માટે રાજ્ય સરકારોને અપાતા ઘઉં પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે સંકટને દર્શાવે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગ બજારમાં વ્યાજબી ભાવે લોટ પૂરો પાડી શકશે નહીં. તેની સીધી અસર મિલિંગ અને બ્રેડ-બિસ્કિટ ઉદ્યોગ પર પડશે. જાણકારોનું માનવું છે કે, સરકાર માટે બજારમાં ઘઉંના ભાવને નિયંત્રિત કરવા માટે ઓએમએસ જ એકમાત્ર રસ્તો છે, જેનો ઉપયોગ કરીને સરકાર બજારમાં હસ્તક્ષેપ ટાળી શકે છે.જણાવી દઈએ કે જૂન-જુલાઈમાં ચોમાસાનું આગમન અને શાળા-કોલેજો ફરી શરૂ થવાની સાથે જ ઘઉંની માંગ વધી જાય છે. 

લોટના ભાવમાં વધારો
રિટેલ માર્કેટમાં ઘઉંના લોટનો ભાવ કિલો દીઠ 32.91 રુપિયા હતો. ઉપભોક્તા મંત્રાલયના આંકડા પરથી સ્પસ્ટ લાગે છે કે સોમવારે લોટની વધારેમાં વધારે કિંમત કિલો દીઠ 59 રુપિયા હતી. 

કઈ વસ્તુઓના વધશે ભાવ

  • બ્રેડ
  • બિસ્કિટ
  • બેકરીની આઈટમ
  • લોટ
  • બીજો ઘરેલુ સામાન 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ