બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Bomb blast victams family satisfide by court judgement

વ્યથા / 2008 બ્લાસ્ટ કેસનો ચુકાદો આવતા મૃતકની માતાએ કહ્યું- 'દીકરાને ગુમાવવાનું દુઃખ હવે દોષિતોની માતાને ખબર પડશે'

Ronak

Last Updated: 02:01 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 2008ના બોમ્બ બ્લાસ્ટમાં જે પણ લોકોના મોત થયા હતા. તેમના પરિવારજનોને આજે ન્યાય મળ્યો અને આજે તેમણે તેમની વ્યથા ઠાલવીને કોર્ટના ચુકાદા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

  • બોમ્બ બ્લાસ્ટના દોષીતોને આજે મળી સજા 
  • પીડિત પરિવારોએ તેમની વ્યથા ઠાલવી 
  • કોર્ટના ચુકાદાથી પીડિત પરિવારોને સંતોષ 

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે આરોપીઓને સજા આપી દેવામાં આવી છે. જેથી જે પણ લોકો આ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બન્યા હતા તેમના પરિવારને છેક આજે ન્યાય મળ્યો છે. અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એક માતાએ તેનો 14 વર્ષનો બાળક બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યો હતો. જેમણે આજે મહત્વનું નિવેદન આપ્યું છે.

પુત્ર ગુમાવનાર માતાનું મોટું નિવેદન 

14 વર્ષના બાળકને ગુમાવનાર માતાએ કહ્યું કે તેને આજે પણ તેના દિકરાની દરેક ક્ષણો યાદ છે. તેમના દિકરાનું નામ અંકિત મોદી હતું. દોષીતોને સજા મળ્યા બાદ આજે માતાએ કહ્યું કે દિકરાને ગુમાવાનું દુખ દોષિતોની માતાને આજે ખબર પડશે. 

14 વર્ષે ન્યાય મળતા સંતોષ વ્યક્ત કર્યો 

અમદાવાદમાં રહેતા જવસંતભાઈનું પણ બ્લાસ્ટમાં અવસાન થયું હતું. જેમા તેઓ પીડિતોને સિવિલમાં મદદ કરવા ગયા હતા તે સમયે તેમનું અવસાન થયું હતું. આજે તેમના પરિવાર સાથે પણ VTV દ્વારા વાતચીત કરવામાં આવી. જેમા તેમના પરિવારને પણ 14 વર્ષે ન્યાય મળતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. 

પોલીસની કામગીરીને વડોદરાના નાગરીકોએ બીરદાવી 

બીજી તરફ આજે વડોદરાના નાગરીકો દ્વારા પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા વડોદરાના નાગરીકોએ કહ્યું કે નિર્દોષોનો જીવ લેનાર નરાધમોને ફાંસીની સજા એક દાખલારૂપ છે. સાથેજ વડોદરાના નાગરીકોએ પોલીસની કામગીરીને પણ વધાવી હતી. વધું તેમણે કહ્યું કે કોર્ટના ચુકાદાથી હવે દેશ વિરોધી પ્રવૃત્તિઓ હવે અટકશે. 

સગર્ભા મહિલાનું થયું હતું મોત 

જે સમયે બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યારે મોડાસાના એક દંપત્તિએ પણ જીવ ગુમાવ્યો હતો. જેમા બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર તબીબ પત્ની સગર્ભા હતી. પોતાના પુત્ર અને પુત્રવધુને ગુમાવનાર પિતાને કોર્ટના નિર્ણથી ઘણો સંતોષ છે. સાથેજ પીડિત પિતાએ પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી અને બ્લાસ્ટના પીડિતોને 14 વર્ષે ન્યાય મળતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ