બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood shah rukh khan starrer jawan film new song teaser not ramaiya vastavaiya

Ramaiya Vastvaiya / શાહરુખ ખાને ચાહકોને આપી જોરદાર સરપ્રાઈઝ, જવાનનું નવું ટીઝર સોંગ કર્યું રીલીઝ, જુઓ નોટ રમૈયા વસ્તાવૈયા

Dinesh

Last Updated: 06:46 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jawan New Teaser : શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાન થોડાક જ દિવસોમાં સિનેમાઘરોમાં આવવાની છે ત્યારે  નિર્માતાએ ફિલ્મ જવાનનું નવું ટીઝર રિલીઝ કર્યું છે

  • જવાન ફિલ્મનું  નવું ટીઝર રિલીઝ થયું
  • 'જવાન'નું ટીઝર રિલીઝ થતા જ થઇ રહ્યા છે વખાણ 
  • જવાન ફિલ્મને લઈ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે


Jawan New Teaser  : ફિલ્મ પઠાણ પછી હવે શાહરૂખ ખાન આ વર્ષે સિનેમાં ઘેરોમાં જવાન ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ થોડાક દિવસો બાકી છે. એવામાં ચાહકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન નિર્માતાએ ફિલ્મ જવાનનું નવું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં શાહરૂખ ખાન એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

ફિલ્મનું નવું ટીઝર રિલીઝ થયું
શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાન થોડાક જ દિવસોમાં સિનેમાઘરોમાં આવવાની છે. ફિલ્મના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં રિલીઝ થવાની શક્યતા છે. આ દરમિયાન નિર્માતાએ ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કર્યું છે, જો કે, જવાન ફિલ્મને લઈ ચાહકોમાં ઉત્સુકતા પણ બમણી જોવા મળી રહી છે.

ફિલ્મ  'જવાન' આ ભાષાઓમાં રિલીઝ થશે
આ ફિલ્મનું નિર્દેશન અટલી સંભાલે કર્યું છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને નયનથારા પણ મેઇન રોલમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. જ્યારથી શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટીઝર રિલીઝ થયું છે, સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. 

7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે ફિલ્મ 
ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન એટલી કુમારે કર્યું છે. ટીઝરમાં કિંગ ખાન જબરદસ્ત એક્શન કરતો જોવા મળ્યો હતો, તો દીપિકા પાદુકોણ પણ સાડીમાં કુસ્તી કરતી જોવા મળી હતી. ચાહકોને આ ફિલ્મનું ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. હવે લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા શાહરૂખ ખાનની 'પઠાણ' ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ