બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood News asha parekh dont want to do playing roles of mother or grandmother

ભેદભાવ / 'મારે નથી કરવા આવા રોલ...', બોલિવૂડથી નારાજ થયા આશા પારેખ, અમિતાભ બચ્ચનને મળતી ફિલ્મો મુદ્દે જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 11:39 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asha Parekh: બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખે હાલમાં જ બોલિવુડ ઈન્ડસ્ટ્રીને લઈને વાત કરી. તે બોલિવુડની હાલની સ્થિતિને લઈને ખુશ નથી. તેમણે જેન્ડર ભેદભાવને લઈને પોતાની વાત મુકતા પ્રતિક્રિયા આપી છે.

  • ઈન્ડસ્ટ્રીની સ્થિતિથી ખુશ નથી આશા પારેખ 
  • જેન્ડર ભેદભાવને લઈને આપી પ્રતિક્રિયા 
  • અમિતાભ બચ્ચનને મળતી ફિલ્મો મુદ્દે જુઓ શું કહ્યું

બોલિવુડમાં 'જુબલી ગર્લ'ના નામથી ફેમસ દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખ અને એક્ટ્રેસ તનુજા પોતાના જમાનાની એ અદાકારા છે. જે 60-70ના દશકમાં લગભગ દરેક બીજી ફિલ્મમાં જોવા મળતી હતી. ફેંસના દિલો પર રાજ કરનાર આશા પારેખ અને તનુજા આજે ફિલ્મોથી દૂર છે. હાલમાં જ તેમણે ઈન્ડસ્ટ્રી પર સવાલ ઉઠાવતા એવી વાત કહી છે જેના બાદ તે ચર્ચામાં છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asha Parekh (@ashaparekh_ji)

ઘણી હિટ ફિલ્મ આપનાર બન્ને એક્ટ્રેસ ફિલ્મોમાં કામ તો કરવા માંગે છે પરંતુ દાદી-નાની, માતા અને બહેન જેવા રોલમાં નહીં. તેમણે એવું કેમ કહ્યું આવો જાણીએ. 

બોલિવુડની હાલની સ્થિતિથી ખુશ નથી આશા પારેખ 
બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખે હાલમાં જ બોલિવુડ ઈન્ડસ્ટ્રીને લઈને વાત કરી. તે બોલિવુડની હાલની સ્થિતિથી નાખુશ જોવા મળી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asha Parekh (@ashaparekh_ji)

તેમણે જેન્ડર ભેદભાવને લઈને પોતાની વાત મુકતા પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસે પોતાના મનની વાત તો કીધી અને જણાવ્યું કે તે ફિલ્મોમાં કેમ જેવા નથી મળી રહ્યું. 

અમિતાભ બચ્ચન માટે આ ઉંમરમાં પાત્રો છે અમારા માટે કેમ નહીં? 
હાલમાં જ એક એક્ટ્રેસે ફિલ્મોમાં કામ ન કરવા પર પોતાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે આવું નથી કે અમને રોલ નથી મળી રહ્યા. અમને હવે દાદી-નાની બહેન જેવા પાત્ર ઓફર કરવામાં આવી રહ્યા છે. જે હું બિલકુલ નથી કરવા માંગતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asha Parekh (@ashaparekh_ji)

આશા પારેખે કહ્યું, "આજ મિસ્ટર અમિતાભ બચ્ચન માટે લોકો આ ઉંમરમાં પણ ભુમિકા લખી રહ્યા છે પરંતુ અમારા માટે ભુમિકાઓ કેમ નથી લખવામાં આવી રહી? અમને પણ કંઈક સારા પાત્ર મળવા જોઈએ, જે ફિલ્મ માટે મહત્વપૂર્ણ હોય પરંતુ એવું નથી થઈ રહ્યું. અમને માતા, દાદીની ભુમિકા ઓફર કરવામાં આવે છે અથવા તો બહેનની પરંતુ સવાલ એ છે કે તેમની ભુમિકાઓમાં કોને રસ હોય છે?"

પહેલા લગ્ન બાદ ખતમ થઈ જતુ હતુ કરિયર પરંતુ હવે....
'જુબલી ગર્લે' પોતાની વાત કહેતા જણાવ્યું કે, "અમારા જમાનામાં પહેલા મહિલાઓના લગ્ન થતા અને તેમનું કરિયર ખતમ માની લેવામાં આવતું હતું. પરંતુ હવે એવું નથી. જો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 કે 55 વર્ષના કોઈ હિરોનું 20-20 વર્ષના બાળકની સાથે કરવાનું સ્વીકાર કરવામાં આવી શકે છે તો અમારું કેમ નહીં?"

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asha Parekh (@ashaparekh_ji)

મહિલાઓએ પોતાને સમજવું જોઈએ 
આશા પારેખની આ વાતો પર એક્ટ્રેસ તનુજાએ પણ સહમતિ દર્શાવી, તનુજાએ કહ્યું, "અમે ઈન્ડસ્ટ્રીમાં પોતાના માટે જગ્યા બનાવી અને મહિલાઓ માટે સાલહ પણ આપી. પરંતુ હવે મહિલાઓને પોતાના પર વિશ્વાસ કરવો પડશે અને એમ સમજીને પોતાને જણાવવું ખૂબ જ જરૂરી છે કે તમે પણ આ કરી શકો છો. તમે પોતાની જાતને એમ ન કહી શકો આઈ એમ ઈમ્પોસિબલ"

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ