બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood actress rekha husband mukesh agarwal left suicide note brother in law of the actress

બોલિવૂડ / પતિ મુકેશે સુસાઈડ નોટમાં રેખા માટે શું લખ્યું હતું? એક્ટ્રેસના દિયરે પછીથી કર્યો હતો મોટો ખુલાસો

Arohi

Last Updated: 12:25 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rekha's Husband Mukesh Agarwal Suicide Note: બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી રેખાએ લાંબા સમય સુધી ફેંસને એન્ટરટેઈન કર્યા હતા. રેખાના ખાનગી જીવનને લઈને હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે. પરંતુ તેમની પર્સનલ લાઈફ કોઈ રહસ્ય જેવી છે.

  • રહસ્યોથી ભરેલી છે રેખાની પર્સનલ લાઈફ 
  • પતિ મુકેશે સુસાઈડ નોટમાં શું લખ્યું હતું? 
  • એક્ટ્રેસના દિયરે પછીથી કર્યો હતો મોટો ખુલાસો

બોલિવુડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. રેખા હંમેશા ચહેરા પર સ્માઈલ સાથે જ બધાને મળે છે અને બધાની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરે છે. એક્ટ્રેસની સુંદરતા અને એક્ટિંગના ચર્ચા આજે પણ થાય છે. જોકે હંમેશા પ્રેમ આપનાર રેખાના જીવનમાં પ્રેમની કમી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rekha (@legendaryrekha)

રહસ્યોથી ભરેલું છે રેખાનું જીવન 
રેખા અને પ્રેમની એકબીજા સાથે અમુક કંઈ ખાસ નથી બનતું. જોકે તે તૂટીને પ્રેમ કરવાની ઈચ્છા રાખે છે. પરંતુ બદલામાં તેમને પોતાના ભાગનો પ્રેમ ક્યારેય ન મળ્યો. રેખાનું જીવન કોઈ રહસ્યથી કમ નથી. 

તેમના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સા એવા છે જેના વિશે તેમણે ક્યારેય કોઈને નથી કહ્યું. બસ મૌન રહી છે. રેખાએ જ્યારે બોલિવુડની દુનિયામાં પગ મુક્યો તો તેમણે અમિતાભ બચ્ચનની તરફ પોતાનો જુકાવ મહેસુસ કર્યો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rekha (@legendaryrekha)

અધુરી રહી ગઈ પ્રેમ કહાની 
જોકે અમુક લોકોનું કહેવું છે કે આ ફક્ત એક તરફી હતું. ત્યાં જ અમુક લોકોનું કહેવું છે કે અમિતાભ પણ રેખાની સુંદરતા પર પોતાનું દિલ હારી બેઠા હતા. પરંતુ બિગ બી પહેલાથી જ પરણીત હતા જેના કારણે તેમની પ્રેમ કહાની પુરી ન થઈ શકી. 

રેખા પોતાના દુખને દિલમાં જ રાખીને જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહી હતી. તે સમયે તેમણે વિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે તેમના લગ્નનો અંત રેખાના જીવન પર એક એવી છાપ છોડી ગયો કે તેને યાદ કરીને આજે પણ તે ડરી જાય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rekha (@legendaryrekha)

મુકેશે કહી આત્મહત્યા 
કહેવાય છે કે રેખાની સાથે લગ્ન કર્યા બાદ મુકેશ પરેશાન રહેવા લાગ્યા હતા. એક દિવસ તેમણે કંઈ પણ વિચાર્યા વગર ફાંસી ખાઈ લીધી. પોલીસનું કહેવું છે કે મુકેશે રેખાના જ દુપટ્ટાથી પોતાને ફાંસી ગલાવી હતી. 

મુકેશે મર્યા પહેલા એક સુસાઈડ નોટ પણ મુકી હતી. જેમાં લખેલું હતું કે તે નથી ઈચ્છતા કે તેમની પ્રોપર્ટીમાંથી રેખાને કંઈ પણ મળે તે સક્ષમ છે અને જાતે કમાઈ અને ખાઈ શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rekha (@legendaryrekha)

રેખા પર લાગ્યા હતા ઘણા આરોપ 
મુકેશના મોત બાદ રેખા પર ઘમા પ્રકારના આરોપ લાગ્યા હતા. કોઈએ તેમને પોતાના પતિના મોત માટે જવાબદાર ગણાવ્યું અને બીજી પણ ઘણી વાતો થઈ. પરંતુ મુકેશના પરિવારે આ સ્પષ્ટ કર્યું કે રેખાએ તેમની પાસે ક્યારેય કંઈ નથી માંગ્યું. 

જોકે રેખાએ મુકેશ બાદ વિનોદ મેહરા સાથે લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન વધારે સમય સુધી ન ચાલી શક્યા. હવે રેખા સિંગલ છે પરંતુ તેમની માંગમાં હંમેશા સિંદૂર હોય છે. જે કોના નામનું છે તે કોઈ નથી જાણતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ