બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood Actress Chrisann Pereira released from uae jail was arrested in drugs case

બોલિવૂડ / UAE જેલથી છૂટી 'બાટલા હાઉસ' એક્ટ્રેસ Chrisann Pereira, ડ્રગ્સ કેસમાં થઈ હતી ધરપકડ

Arohi

Last Updated: 02:54 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood Actress Chrisann Pereira: બોલિવુડ એક્ટ્રેસ ક્રિસન પરેરાને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. ક્રિસન પરેરાને UAE જેલથી મુક્ત કરી દેવામાં આવી છે. ક્રિસનના ભાઈએ સોશિલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક્ટ્રેસની માતા ખુશી નાચતી જોવા મળી રહી છે.

  • ક્રિસન પરેરાને લઈને મોટા અપડેટ 
  • UAEની જેલથી મુક્ત થઈ ક્રિસન પરેરા
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 

'સડક 2' અને 'બાટલા હાઉસ' જેવી હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ક્રિસન પરેરા એક વખત ફરી ચર્ચામાં છવાઈ ગઈ છે. થોડા દિવસો પહેલા ખબર આવી હતી કે એક્ટ્રેસ ક્રિસન પરેરા ડ્રગ્સ તસ્કરીમાં અરેસ્ટ થઈ ગઈ છે તો આખી ઈન્ડસ્ટ્રીમાં તહેલકો મચી ગયો હતો. 

હવે ક્રિસન પરેરાએ યુએઈ જેલમાંથી બહાર આવી છે તે ખબર ચારે બાજુ ફેલાઈ ગઈ છે. ક્રિસન પરેરાના ભાઈ કેવિન પરેરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક્ટ્રેસ જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાની માતા સાથે વાત કરતા જોવા મળી રહી છે. 

ક્રિસનના ભાઈએ બતાવી પહેલી ઝલક
બોલિવુડ એક્ટ્રેસ ક્રિસન પરેરાના ભાઈ કેવિન પરેરાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ યુએઈના શારજાહ જેલમાંથી છૂટ્યા બાદ પહેલા વખત જોવા મળી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ બહાર આવ્યા બાદ પરિવાર સાથે ફોન પર વાત કરતી જોવા મળી રહી છે.

એક્ટ્રેસ ક્રિસનના માતા દિકરીના જેલમાંથી છૂટ્યા બાદ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તે ખુશીથી નાચી રહ્યા છે. એક્ટ્રેસ ક્રિસનના ભાઈ કેવિનને વીડિયો શેર કરવાની સાથે એક કેપ્શન પણ લખ્યું છે. એક્ટ્રેસે ભાઈને લખ્યું, ક્રિસન આઝાદ છે. તે આવતા 48 કલાકમાં ભારતમાં હશે. ત્યાં જ વીડિયોમાં એક્ટ્રેસ ક્રિસન રડતા રડતા પરિવાર સાથે વાત કરતી જોવા મળી રહી છે. 

48 કલાકમાં થઈ એક્ટ્રેસની ધર વાપસી 
ક્રિસન પરેરાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક્ટ્રેસના માતા પહેલી વખત જ્યારે દિકરીને સુરજની રોશનીમાં જોવે છે તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. પછી તે દિકરીને કહે છે. "તુ આઝાદ છે..." 

માતા અને પરિવાર સાથે વાત કરીને એક્ટ્રેસ ઈમોશનલ થતી જોવા મળી રહી છે. રિપોર્ટ્સ  અનુસાર ક્રિસન પરેરા જે ડ્ર્ગસ કેસમાં યુએઈ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવી હતી હવે 48 કલાકની અંદર ભારતમાં આવી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ