બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / blue sapphire gemstone blue sapphire benefits blue sapphire advantages and disadvantages

રત્ન શાસ્ત્ર / રત્ન વિજ્ઞાન: રાતોરાત ધનવાન બનવુ છે? આ રત્ન કરો ધારણ, ઘરમાં ક્યારેય નાણાભીડ સર્જાશે નહીં

Premal

Last Updated: 05:54 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રત્નોનો માણસના જીવનમાં ખાસ્સો પ્રભાવ હોય છે. જો નિયમ મુજબ તેને ધારણ કરવામાં આવે તો સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. તો બીજી તરફ ખોટી રીતે પહેરવાથી અશુભ ફળ આપે છે.

  • રત્નનો માણસના જીવનમાં ખાસ્સો પ્રભાવ હોય છે
  • રાતોરાત અમીર બનવુ છે તો હાથમાં કરો આ રત્ન ધારણ
  • આપશે શુભ ફળ, ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેશે નહીં

રત્ન શાસ્ત્રમાં અમુક રત્નો છે ખૂબ શક્તિશાળી

રત્ન વિજ્ઞાનમાં રત્નો અંગે ઘણી મહત્વપૂર્ણ વાત લખવામાં આવી છે. અહીં 9 રત્નોની સાથે 84 ઉપરત્નોનો પણ ઉલ્લેખ મળે છે. આ નવરત્નોનો સંબંધ કોઈના કોઈ ગ્રહ સાથે હોય છે. જેમ કે માણસનો ગ્રહો સાથે હોય છે. કોઈની કુંડળીમાં ગ્રહ નબળો હોય તો રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી મનુષ્યના જીવનમાં ખાસ્સો પ્રભાવ પણ દેખાય છે. રત્ન શાસ્ત્રમાં અમુક રત્નોને ખૂબ શક્તિશાળી માનવામાં આવ્યાં છે. જેમાંથી એક નીલમ છે. જેનો સંબંધ શનિદેવ સાથે હોવાનુ મનાય છે. 

શનિ ગ્રહ સાથે છે સંબંધ 

રત્નોનો સીધો પ્રભાવ માણસના જીવન સાથે હોય છે. રત્નોને ધારણ કરવાથી ગ્રહોનુ શુભત્વ પ્રાપ્ત થાય છે. આ સાથે વ્યક્તિને અન્ય લાભ પણ થાય છે. નીલમને ખૂબ શક્તિશાળી રત્ન માનવામાં આવ્યો છે. નીલમનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. જો કોઈની કુંડળીમાં શનિ ગ્રહ નબળો છે તો એવી સ્થિતિમાં નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.  

આ રાશિના જાતકો કરે ધારણ 

નીલમને અંગ્રેજીમાં બ્લૂ સેફાયર કહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નીલમ રત્નને વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. તો કોઈની કુંડળીમાં શનિ કેન્દ્રનો સ્વામી છે તો પણ નીલમ પહેરી શકે છે. આ સાથે શનિદેવ ઉચ્ચના છે તો પણ નીલમ પહેરી શકાય છે. 

આ રાશિના જાતકો ન ધારણ કરે

મેષ, વૃશ્વિક અને સિંહ રાશિના જાતકોને નીલમ ધારણ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિઓને શનિનો શત્રુ માનવામાં આવે છે. જો કે, શનિ જો પાંચમા, નવમા અને દશમા ભાવમાં ઉચ્ચમાં બિરાજમાન છે તો નીલમ પહેરી શકાય છે. એવામાં નીલમ ધારણ કરતા પહેલા કોઈ જાણકાર શખ્સ પાસેથી સલાહ અવશ્ય લેવી જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ