બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / blast in kabul explosion took place inside

ખળભળાટ / BIG NEWS: બોમ્બ બ્લાસ્ટથી હચમચી અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ, VIDEO જોઈને કંપારી છૂટી જશે

Kavan

Last Updated: 12:26 PM, 3 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલના સૌથી મોટા મની એક્સચેન્જ સેન્ટરની અંદર જબરદસ્ત બ્લાસ્ટ થતાં ખળભળાટ માચી જવા પામ્યો છે.

  • અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં બ્લાસ્ટ
  • મની એક્સચેન્જ સેન્ટરમાં અચાનક બ્લાસ્ટથી ભાગ્યા સ્થાનિકો
  • જાનહાનીના કોઈ અહેવાલ નહીં

આ ઘટનામાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઘાયલ થયાંની આશંકા છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અચાનક બ્લાસ્ટ થવાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે, જાનહાનીના કોઈ અહેવાલ પ્રાપ્ત થયાં નથી. 

શુક્રવારે જ થયો હતો બોમ્બ બ્લાસ્ટ 

જણાવી દઇએ કે, આ પહેલા અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંતના હેરાતમાં શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ