બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / વડોદરા / BJP succeeded in resolving the Baroda dairy dispute

સાહેબ વાત મળી છે / બરોડા ડેરીનો 'મલાઈદાર વહીવટ': આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું કેવી રીતે? સતીશ નિશાળિયાએ શું પાઠ ભણાવ્યા

Dinesh

Last Updated: 07:51 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડા ડેરીના વહીવટ માટે વડોદરા શહેરમાં ભાજપનો સર્વોચ્ચ હોદ્ધો ધરાવતા નેતાની લિંકથી સુરતના એક નેતાના આશીર્વાદથી લાઈન પકડી લીધી અને સી આર પાટીલનો હુકમ મેન્ડેડ સ્વરૂપે આવ્યો

  • બરોડા ડેરીનો વિવાદ ઉકેલવામાં ભાજપ સફળ
  • ખેંચતાણ વચ્ચે ઘીના ઠામમાં ધી ઢોળાઈ ગયું 
  • ડેરીના મલાઈદાર વહીવટ માટે મોટી લોબી ચાલી 

બરોડા ડેરીના મલાઈદાર વહીવટ મેળવવાની ખેંચતાણમાં ઘીના ઠામમાં ધી ઢોળાઈ ગયું પણ કેટલાયની મન ની મનમાં રહી ગઈ તેવો ઘાટ થયો છે. જિલ્લાની બરોડા સેન્ટ્લ કો. ઓપ. બેંકની સત્તા ગુમાવનાર અને તેમના સમર્થકોએ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા(પટેલ) ફરી ચેરમેન ના બને તે માટે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો છેડો પકડ્યો પણ સતીશ પટેલે તેનાથી પણ ઊંચું નિશાન તાક્યું અને વડોદરા શહેરમાં ભાજપનો સર્વોચ્ચ હોદ્ધો ધરાવતા નેતાની લિંકથી  સુરતના એક નેતાના આશીર્વાદથી લાઈન પકડી લીધી અને સી આર પાટીલનો હુકમ મેન્ડેડ સ્વરૂપે આવ્યો અને ફરી સતીશ નિશાળિયા (પટેલ) ડેરીમાં ચેરમેન બની ગયા.

બરોડા ડેરી સામે ભ્રષ્ટાચારના આરોપસર એક નહીં 5 ધારાસભ્યોનું રણશિંગુ!, 17મી  ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરાયો | Corruption allegation case against Baroda  Dairy

ભાજપે બધાને સાચવી લીધા..!
ડેરીમાં પોતાના માણસને સત્તા પર બેસાડવા ચાર ધારાસભ્યો અને સાંસદની ગોઠવણ ના ચાલી અને ચેરમેન સતીશ પટેલ બન્યા જ્યારે એક સમય કેતન ઈનામદાર જેનો વિરોધ કરતા હતા તે જીબીસોલંકી વાઇસ ચેરમેન બન્યા છે એટલે કે, ચેરમેન અને વાઈસ ચેરમેનને સ્થાનિક નેતાઓની અનઈચ્છાએ પણ સ્વીકારવા પડ્યા છે. જોકે આ બધામાં દિનુ પટેલ કિંગ મેકર સાબિત થાય તેમનો એક પ્રકારે ભાજપ પ્રવેશ થઈ ગયો અને ભાજપે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વડોદરા જિલ્લાના પટેલોને પ્રમુખ પદ આપ્યું અને અને છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિયઓ ને વાઇસ ચેરમેન પદ આપીને સાચવી લીધા છે. મલાઈદાર વહીવટ મેળવવાના ખેલમાં અનેક મુરતિયા ઓની મન ની મનમાં રહી ગઈ છે અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્રિપાલસિહને અઢી મહિનાની સત્તા મેળવીને મન મનાવવું પડ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ