બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / Bizarre moment woman walks husband like dog on leash through crowded train station

ભારે કરી! / આ તો કાંઈ રીત છે? ધણીના ગળામાં પટ્ટો લટકાવીને ટેસથી ફરી પત્ની, પછી જુઓ શું થયું

Kinjari

Last Updated: 12:51 PM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિ-પત્નીમાં તો ઝઘડા થતાં રહે છે પરંતુ હાલમાં એક પત્ની પોતાના પતિના ગળામાં શ્વાનનો પટ્ટો નાંખીને રસ્તા પર ચાલતી જોવા મળી હતી, ચાલો જાણીએ શું છે આ રસપ્રદ કિસ્સો

  • પતિને ગળામાં પટ્ટો બાંધીને ફેરવ્યો
  • બ્રાઝીલમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
  • ડોગની જેમ પતિને જાહેર રસ્તા પર ફેરવ્યો

ક્યાંનો છે આ કિસ્સો
એક રિપોર્ટ અનુસાર આ કિસ્સો બ્રાઝીલનો છે અને મહિલાનું નામ લુઆના તો પતિનું નામ આર્થર છે. એક ભીડભાડવાળા સ્ટેશન પર તે તેના પતિ સાથે આ રીતે તસવીર લેતી નજરે પડી હતી. ફોટોમાં સ્પષ્ટપણે દેખાય છે કે પોતાના પતિને લુઆના એક ડોગ તરીકે ટ્રીટ કરી રહી છે. 

કેમ કર્યું આવું કામ
આર્થરના ગળામાં લોખંડની ચેન હતી જેને લુઆનાએ પકડી રાખી હતી. તે ચેન લઇને ડોગની જેમ આર્થરને લટાર મરાવી રહી હતી. જ્યારે તેને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું તો લુઆનાએ જવાબ આપ્યો બંને વચ્ચે પ્રેમ અને રોમાન્સ વધે તેના માટે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. 

 

 

મને ફરક નથી પડતો કે..
એક ઇન્ટરવ્યૂમાં લુઆનાએ કહ્યું કે, મને તે વાતથી કોઇ ફરક નથી પડતો કે લોકો શું વિચારે છે. હું કોઇ કાયદાની રીતે ખોટું હોય તેવું કામ તો નથી કરી રહી. અમે કોઇને તકલીફ નથી આપી. અમારુ માનવું છે કે આવું કરવાથી અમારા બંને વચ્ચે પ્રેમ વધશે અને કામેચ્છા પણ વધશે. 

લુઆના પોતાના પતિ આર્થરને કુતરાના પટ્ટાથી બાંધીને ફરતી નજર આવી અને ફોટોશુટ પણ કરાવ્યું હતું. આ દરમિયાન લુઆનાનો પતિ કોઇ ડોગની જેમ નીચે બેઠેલો નજર આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ