હત્યા / 'સાધુ'એ પુત્રની સામે કરી માતાની કરપીણ હત્યા, આરોપી ફરાર

bihar man tries to rape women killed her with an axe

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં માનવતાને શરમજનક સ્થિતિમાં મુકે તેવી એક ઘટના સામે આવી છે. જિલ્લાના ચતુરવા પોલીસ સ્ટેશન વિસ્તારના મઠિયા સરેહમાં એક ઘાસ કાપવા ગયેલી મહિલા સાથે બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો. બળાત્કાર કરવામાં નિષ્ફળ રહેનાર આરોપીએ મહિલા પર કુહાડીનો ઘા કર્યો અને તેની કરપીણ હત્યા કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ