બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Big ruckus in MCD House after Mayoral election in Delhi

દેકારો / દિલ્હીમાં મેયરની ચૂંટણી બાદ MCD ગૃહમાં મોટી બબાલ, ભાજપ અને AAP કાઉન્સિલરો વચ્ચે ખુરશીઓ ઉડી, જે હાથમાં આવ્યું તે ફેક્યું

Kishor

Last Updated: 12:19 AM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં મોટેપાયે ગૃહમાં ભારે દેકારો બોલી ગયો હતો. જેમાં  કાઉન્સિલરોએ એકબીજા પર બોટલો ફેંકી હતી.

  • દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યા નવા મેયર મળ્યા
  • મેયર તરીકે શેલી ઓબેરોયની જીત
  • સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી અટકી પડતા ચૂંટણી વચ્ચે ગૃહમાં ભારે દેકારો

અનેક અડચણો બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા મેયર મળ્યા છે. જેમાં મેયર તરીકે શેલી ઓબેરોય ચૂંટાઈ આવ્યા છે, પરંતુ ત્યારબાદ  સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી અટકી પડતા ચૂંટણી વચ્ચે ગૃહમાં ભારે દેકારો બોલી ગયો હતો. જેમાં  કાઉન્સિલરોએ એકબીજા પર બોટલો ફેંકી હતી અને મારામારી કરતા નાશભાગ મચી હતી. બીજી તરફ ભારે હોબાળાને લઈને ગૃહની કાર્યવાહી એક કલાક જેટલા સમય માટે સ્થગિત કરવામા આવી હતી.

એકબીજા પર પાણીની બોટલ ફેંકતા કાઉન્સિલરો

આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા કાઉન્સિલરોએ ગૃહની અંદર જ એકબીજા પર પાણી ફેંક્યું હતું. વીડિયોમાં કાઉન્સિલરો એકબીજા પર પાણીની બોટલ ફેંકતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. જેને પગલે ગૃહમાં સોપો પડી ગયો હતો. આ દરમિયાન  થઈ હતી. જે તમામ હોબાળાના મૂડમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને થયો હતો.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન

બીજી તરફ આ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે આ મામલાની ટીકા કરી અને આ પ્રકારનો દૂર વ્યવહાર સ્વીકાર નહીં કરી લેવામાં આવે. વધુમાં ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. વાસ્તવમાં ગૃહમાં 5/5 કાઉન્સિલરોને બોલાવીને મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. જે વેળાએ 5 કાઉન્સિલરોને મતદાન માટે બોલાવતાની સાથે જ મામલો ગરમાયો હતો અને જે 5 કાઉન્સિલરને મતદાન માટે આપેલ બેલેટ પેપર પરત માંગવા છતાં કાઉન્સિલરો બેલેટ પેપર પરત કર્યા ન હતા. જેમાં 250 માંથી અત્યાર સુધી માત્ર 47 કાઉન્સિલરોએ મત આપ્યો હતો. જે દરમિયાન ભાજપે આ મામલે ગોટાળાના આક્ષેપો પણ કર્યા છે. એટલું જ નહીં મોબાઈલ ફોન લઈને મતદાન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત અનેક આક્ષેપ પણ કરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ