બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / beware of bogus doctor gangs

સાવધાન / ગુજરાતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : ઘરે સારવારના નામે બોગસ ડૉક્ટરે દર્દી સાથે જે કર્યુ તે જાણી ચોંકી જશો

Kiran

Last Updated: 10:33 AM, 14 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોગસ ડોક્ટર અને તેની સાથેની ટોળકી ઝડપાઈ, કોરોના દર્દીને ઘરે સારવાર આપવા એક દિવસનો 10 હજાર રૂપિયા ચાર્જ વસુલવામાં આવતો

  • બોગસ ડોક્ટર ટોળકીથી સાવધાન
  • એક પરિવાર પાસેથી પડાવ્યા દોઢ લાખ
  • એક દિવસનો 10 હજાર લેતા હતા ચાર્જ

કોરોના સમયમાં ઘરે ખાનગી સારવાર કરનારા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે, અમરાઈવાડી વિસ્તારમાં ઘરે સારવાર આપવાના બહાને બોગસ ડોક્ટર અને તેની સાથેની ટોળકી દર્દીઓ સાથે ઠગાઈ કરતા હતા. અને સારવાર આપવાના નામે પૈસા પડાવતા હતા.આ ટોળકીએ કોરોના દર્દીના પરિવારજનો પાસેથી એક દિવસો રૂપિયા 10 હજાર ચાર્જ લેતા હોવાનું સામે આવ્યું છે અને તેઓ સારવાર આપવાના નામે  છેતરપિંડી આચરી 1.50 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી છે.

સારવારને નામે દર્દી સાથે ઠગાઈ

મહત્વનું છે કે સમગ્ર મામલે પરિવારજનોને આશંકા જતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કોરોના કાળમાં કેટલાક લોકો કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું ટાળે છે અને ઘરમાં ક્વોરોન્ટાઈ થઈ સારવાર કરાવતા હોય છે. જેમાં કેટલાક ઘરે ડોક્ટર કે નર્સને બોલાવીને સારવાર લેવાનું યોગ્ય સમજતા હોય છે એવામાં અમરાઈવાડી વિસ્તારમાં સારવારને નામે દર્દી સાથે ઠગાઈ કર્યા હોવાનું સામે આવ્યું છે. 

ઘરે સારવાર આપવાના બહાને છેતરપિંડી

કોરોના દર્દીને સારવાર આપવાના બહાને એક દિવસનો 10 હજાર ચાર્જ વસુલવામાં આવતો હતો..જેમાં બોગસ ડોક્ટર અને નર્સે મળીને દર્દીના પરિવાર પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.  નર્સ તરીકે સેવા આપતી મહિલા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે, સમગ્ર ઘટનાનો પર્દાફાસ થતા જ અમરાઈવાડી પોલીસમાં બોગસ ડોક્ટર અને તેની ટોળકી સામે ફરિયાદ નોંધાઈ છે. આ ટોળકીએ સારવાર આપવાના બહાને દર્દીના પરિવારજનો પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે સમગ્ર મામલે પોલીસ છેતરપિંડી અને ઠગાઈ કરવા મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ