બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Before the Bigg Boss 16 finale, Shiv Thackeray's luck changed overnight, Rohit Shetty gave a big offer!

ટીવી શો / Bigg Boss 16 ફિનાલે પહેલા રાતોરાત શિવ ઠાકરેની કિસ્મતે મારી પલટી, રોહિત શેટ્ટીએ આપી મોટી ઓફર!

Megha

Last Updated: 10:50 AM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠાકરે શોના વિજેતા બને છે કે નહીં તે જોવાનું રહેશે પણ બિગ બોસના ઘરમાંથી બહાર નીકળતા પહેલા જ શિવ ઠાકરેને રોહિત શેટ્ટીએ એક મોટી ઓફર આપી છે.

  • આવતીકાલે બિગ બોસ 16નો વિજેતા દુનિયાની સામે હશે
  • શિવ ઠાકરેને રોહિત શેટ્ટીએ એક મોટી ઓફર આપી છે
  • ચમકી ગયું  શિવ ઠાકરેનું ભાગ્ય

12 ફેબ્રુઆરીના રોજ બિગ બોસ 16નો ગ્રાન્ડ ફિનાલે થવા જઈ રહ્યો છે. એટલે કે આવતીકાલે બિગ બોસ 16નો વિજેતા દુનિયાની સામે હશે. જો કે શોની ટ્રોફી કોને મળશે એ તો આવતી કાલે જ ખબર પડશે પણ તે પહેલા શિવ ઠાકરેના ચાહકો માટે હાલ સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે બિગ બોસ પછી શિવ ઠાકરે રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડી 13માં જોવા મળી શકે છે. 

ચમકી ગયું  શિવ ઠાકરેનું ભાગ્ય
જણાવી દઈએ કે શિવ ઠાકરે બિગ બોસ 16ના સૌથી સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટમાંથી એક છે. જો કે આ સાથે જ શિવને બિગ બોસ 16ની ટ્રોફીનો પણ દાવેદાર માનવામાં આવે છે. આવતીકાલે શિવ ઠાકરે શોના વિજેતા બને છે કે નહીં તે જોવાનું રહેશે પણ બિગ બોસના ઘરમાંથી બહાર નીકળતા પહેલા જ શિવ ઠાકરેને રોહિત શેટ્ટીએ એક મોટી ઓફર આપી છે. વાત એમ છે કે બિગબોસના ગ્રાન્ડ ફિનાલે પહેલા રોહિત શેટ્ટી બિગ બોસના ઘરમાં આવશે અને દરેક કન્ટેસ્ટન્ટને ખતરનાખ ટાસ્ક કરાવતા પણ નજર આવશે. 

બિગ બોસના આગામી એપિસોડનો પ્રોમો સામે આવ્યો
રોહિત શેટ્ટી ફક્ત ટાસ્ક જ નહીં કરાવે પણ એમનો ઇરાદો ખતરો કે ખિલાડી 13 માટે કન્ટેસ્ટન્ટની પસંદગી કરવાનો પણ છે. જણાવી દઈએ કે બિગ બોસના આગામી એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે અને રોહિત શેટ્ટી તેમાં શિવ ઠાકરે, અર્ચના ગૌતમ, એમસી સ્ટેન, પ્રિયંકા ચૌધરી અને શાલીન ભનોટને ટાસ્ક આપતા જોવા મળે છે. જો કે સાથે એમ કહેતા પણ જોવા મળ્યા છે કે 'તમારામાંથી એકને ખતરો કે ખિલાડીમાં જવાનો મોકો મળશે.' 

શિવ ઠાકરેને શો ઓફર કરવામાં આવ્યો
હાલ મળતી રિપોર્ટ્સ અનુસાર રોહિત શેટ્ટીએ બિગ બોસના ફાઇનલિસ્ટને એક કરતા વધારે મુશ્કેલ ટાસ્ક આપ્યા હતા અને એ આપછી એમને ખતરો કે ખિલાડી માટે શિવ ઠાકરેને પસંદ કર્યા છે. જણાવી દઈએ કે ખતરો કે ખિલાડી માટે શિવ ઉપરાંત અર્ચના ગૌતમનું નામ પણ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે રોહિત શેટ્ટી ગ્રાન્ડ ફિનાલેમાં ખતરો કે ખિલાડી 13ના પ્રથમ સ્પર્ધકના નામની જાહેરાત કરવાનો છે. જો કે આ પહેલીવાર છે જ્યારે બિગ બોસના સ્પર્ધકોને સીધા ખતરો કે ખિલાડી 13માં જવાની તક મળી રહી હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ