બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / bayad MLA Ghawalsingh made serious allegations against the former collector of Aravalli, Narendra Meena

રોકડ કૌભાંડ? / '5 કરોડની કટકી કરી.?' બાયડના MLA ઘવલસિંહે અરવલ્લીના પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણા પર કર્યા ગંભીર આરોપ, મચ્યો હડકંપ

Vishal Khamar

Last Updated: 08:05 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાયડનાં અપક્ષ ધારાસભ્ય અવાર નવાર ચર્ચામાં આવતા રહે છે. અરવલ્લીનાં પૂર્વ કલેક્ટર પર ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટ્રાચારનાં આરોપ મુકવામાં આવ્યા છે. તેમજ તેઓ આ બાબતે વિજીલન્સમાં રજૂઆત કરવાનાં છે.

 

  • બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના પૂર્વ કલેક્ટર પર આરોપ
  • અરવલ્લીના પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણા પર ભ્રષ્ટાચારના આરોપ 
  • મારા જિલ્લામાં અન્ય ગેરરીતિઓ બાબતે હું તપાસ કરી રહ્યો છું: ધવલસિંહ

બાયડનાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા પૂર્વ કલેક્ટર પર ભ્રષ્ટ્રાચારનાં આરોપો લગાવવામાં આવ્યા છે. અરવલ્લીનાં પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણા પર ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટ્રાચારનાં આરોપો લગાવવામાં આવ્યા છે. પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણાની અધ્યક્ષતામાં ગેરરીતી થતાનો આરોપ છે. તેમજ 10 કરોડનાં કામમાં 3-4 કરોડનાં કામ બાકીની રકમમાં ગેરરીતિ થયાનો આરોપ છે. આ બાબતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભ્રષ્ટ્રાચાર અંગે વિજીલન્સમાં રજૂઆત કરવાનો છું.  તેમજ મારા જીલ્લામાં અન્ય ગેરરીતિઓ બાબતે હું તપાસ કરી રહ્યો છું.  તેમજ પૂર્વ કલેક્ટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવતી ન હતી. 

ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટ નો સદઉપયોગ ના થયોઃ ધવલસિંહ ઝાલા (ધારાસભ્ય)
સરકાર તરફથી વિકાસના કામો માટે જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ આપે છે. પરંતું  કેટલાક લોકો પોતાના અંગત હિત માટે ઉપયોગ કરે છે. ત્યારે  ડિએમએફ દ્વારા ગ્રાન્ટ ની આજે ચર્ચા કરવા માંગુ છું.   પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણાની અધ્યક્ષતામાં થયેલી ગેરરરીતી છે.  ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટનો સદઉપયોગ થયો ન હતો.   10 કરોડની ગ્રાન્ટમાં ૩ થી ૪ કરોડના કામ થયા બાકીના નાણામાં ગેરરીતી થઈ છે.  ત્યારે  ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટાચારમાં મુખ્ય સુત્રધાર પૂર્વ અધિકારીઓ છે. તેમજ આ બાબતે હું વિજીલન્સમાં રજૂઆત કરવાનો છું.  આ ગેરરીતીઓ મામલે મારા જિલ્લામાં અન્ય ગેરરીતીઓ બાબતે હું તપાસ કરી રહ્યો છું. પૂર્વ કલેક્ટર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.   કોઈનું અંગત હિત જાળવવા નાણાંની ફાળવણી હોવાનો પણ ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો. 
RO પ્લાન્ટ, રમતગમતના સાધનો, CCTV કેમેરા નાંખવામાં ગેરરીતી થઈ છેઃ ધવલસિંહ ઝાલા (ધારાસભ્ય, બાયડ)
ત્યારે આરઓ પ્લાન્ટ, રમત ગમતનાં સાધનો તેમજ સીસીટીવી કેમેરા નાંખવામાં પણ ગેરરીતી થઈ છે. જેમાં આરઓ પ્લાન્ટ જે 75 હજારનાં છે. તેની વધુ રકમ પર ખરીદી કરાઈ છે. તેમજ રમત ગમતનાં સાધનોમાં પણ ગેરરીતી થઈ છે. શાળાઓમાં સીસીટીવીની બ્રાન્ડમાં કોટેશન લીધા છે. તેમજ દરેક શાળામાં 2.5 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે. પરંતું તેની કિંમત માત્ર 1.5 લાખ છે. તેમજ દરેક સ્માર્ટ ક્લાસમાં તમામ ફેસિલીટી પાછળ 2 થી 2.5 લાખનો ખર્ચ થાય છે.  પરંતું સ્માર્ટ ક્લાસ બનાવવા માટે 5 લાખ ફાળવાયા છે.  એક શાળામાં બે ક્લાસમાં સ્માર્ટ ક્લાસ બનાવાયા છે.  એક શાળામાં બે ક્લાસમાં સ્માર્ટ ક્લાસ બનાવાયા છે. કોઈ વ્યક્તિ કે એજન્સીને ફાયદો કરાવવાનો નિર્ણય થયો છે. 
વીજીલન્સ માં ત્રણ ચાર પત્ર લખ્યા છે, હજી જવાબ મળ્યો નથીઃ ધવલસિંહ ઝાલા (ધારાસભ્ય, બાયડ)
પૂર્વ કલેક્ટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવતી ન હતી. આ બાબતે વિજીલન્સ તપાસ કરે તો તમામ બાબતો સ્પષ્ટ થાય છે. માત્ર કલેક્ટરની જ સંડોવણી હોય તેવું પણ ન કહી શકાય. પણ જે કલેક્ટર હોય તેની સામે કાર્યવાહી થઈ શકે છે. વીજીલન્સમાં ત્રણ-ચાર પત્ર લખ્યા છે. પરંતું હજી જવાબ મળ્યો નથી. ત્યારે વધારાનાં કામો કોના ફાયદા માટે કરાયા છે. તેમજ ખરીદાયેલી ચીજો માત્ર 4 કરોડ રૂપિયામાં થાય છે. જો યોગ્ય તપાસ નહી થાય તો ધારાસભ્ય દ્વારા કોર્ટ સુધી જવાની તૈયારી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ