બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Bariatric surgery Obesity:person weighing 210 kg from Botad underwent a successful surgery in Ahmedabad Civil

અમદાવાદ / ગુજરાતમાં પ્રથમ ઓપરેશનઃ બોટાદના 210 કિલોના વ્યક્તિની થઇ સફળ સર્જરી, જાણો કેટલો થયો ખર્ચ

Vishnu

Last Updated: 05:17 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10 લાખ થી 20 લાખમાં પ્રાઇવેટમાં થતા ઓપરેશનને માત્ર 20 થી 30 હજારના ખર્ચમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ઓપરેશન કરી અપાયું

  • અમદાવાદ સિવિલમાં સફળ સર્જરી
  • બોટાદના 210 કિલો વજન ધરાવતા વ્યક્તિનું કરવામાં આવ્યું ઓપરેશન
  • ઓપરેશનમાં માત્ર 30 હજારનો ખર્ચો આવ્યો

આધુનિક રહેણીકરણી ને કારણે ઓબેસિટી નાં દર્દીઓ ની સંખ્યા વધી રહી છે..૨૧૦ કિલો વજન થી કંટાળેલા એક વ્યક્તિ ની અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં સફળ બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવી છે.

જીનેટિકલ પ્રોબ્લેમથી વજન વધ્યું
જૉ તમારું વજન 200કિલો કે તેથી વધુ હોય તો? વિચારી ને પરસેવો વળી જાય ત્યારે આવા દર્દી ની બેરિયાટ્રિક સર્જરી કરવામાં સિવિલ હોસ્પિટલ નાં ડોક્ટર ને પણ પરસેવો વળી ગયો..બોટાદ ખાતે રહેતા અને હીરા ઘસવાનું કાર્ય કરતા ચેતન પરમાર ને જીનેટિકલ પ્રોબ્લેમ હોવાથી તેનુ વજન ધીમે ધીમે વધી 210 કિલો થયું.વધુ વજન ને કારણે તે ચાલી શકતા ન હતા. રૂટીન કામગીરી પણ કરી શકતા ન હતા. આખરે આ બધાથી થાકી હારી થકી સર્જરી કરવાની નિર્ણય કર્યો.

ઓપરેશન કરવામાં શું શું આવી ચેલેન્જ?

  • 210 કિલો વજન ધરાવતા દર્દીના ઓપરેશન પહેલા અને પછી પડેલી ચેલેન્જ
  • એક્સરે બે ભાગમાં પાડવા પડતા કારણ કે એક્સરે પ્લેટ નાની પડતી
  • ઓપરેશન થિયેટરમાં આગલા દિવસે દર્દીને બે કલાક ઓટી ટેબલ પર સુવાડી રખાયા જેથી ચેક થઈ શકે કે ઓપરેશન થિયેટરનું ટેબલ આટલા વજનથી તૂટી જાય નહીં તેની ચકાસણી કરાઈ
  • એનેસ્થેસિયા આપ્યા બાદ 10 વ્યક્તિઓ દ્વારા ઊંચકીને ટેબલ પર ખસેડવામાં આવ્યા
  • દર્દીના ઓપરેશન પહેલા તેનું વજન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં તેનું વજન કરાવી શકાય તેવો વજન કાંટો પણ ન હતો
  • 210 કિલો વજન ધરાવતા આ દર્દીના સાધનો હોસ્પિટલ પાસે ન હતા જે બહારથી મંગાવવાની ફરજ પડી
  • દર્દી જ્યારે પણ સગા વાલા કે અન્ય કોઈના ઘરે જાય તો પોતાની ખુરશી સાથે લઈ જતા
  • વજન વધુ હોવાથી તમામ રિક્ષાચાલકો લઈ જવા તૈયાર ન થતા

સિવિલમાં 210 કિલો વજનના વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું હોય તેવો પ્રથમ કિસ્સો
ડોક્ટરો નું કહેવું છે કે અત્યાર સુધી સિવિલમાં વધુ માં વધુ 150 કિલો વજન ધરાવતા વ્યક્તિની સર્જરી કરવામાં આવી છે . આ પ્રથમ ઘટના બની છે કે 200 કિલો વજનની વ્યક્તિ નું સફળ સર્જરી થઈ છે. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી 10 લાખ ની થાય છે જ્યારે સિવિલમાં ૩૦ હજારનો ખર્ચ થયો છે. અગાઉ સિવિલમાં તૃપ્તિ બેનનું ઓપરેશન કરવામાં આવ્યું છે તેઓનું વજન 110 થી ઘટી 75 થયું છે.

વધારે વજન માટે શું જવાબદાર
ડોક્ટરો નું માનીએ તો ઓબીસીટી માટે જેનીટિક,જંક ફુડ, હોર્મોન્સ ડીસ ઓર્ડર જેવા કારણો જવાબદાર હોય છે. એવા લોકોને બીપી, ડાયાબિટીસ સહિતની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે જેથી વજન સતત વધે તો તેને નિયંત્રિત કરવું જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ