બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / વડોદરા / Balakrishna Dholar joined the Congress

politics / રાજકારણની આંટીઘૂંટી: વડોદરાના પૂર્વ MLAએ કોંગ્રેસનો પકડયો હાથ, ભાજપે કહ્યું અમે તો સસ્પેન્ડ કરેલા છે કોઈ ફર્ક નહીં પડે

Dinesh

Last Updated: 08:27 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં જોડાતા ફરી રાજકારણ ગરમાયું, ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઢોલાર પર કર્યા પ્રહાર

  • બાલકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં જોડાયા
  • શૈલેષ મહેતાએ બાલકૃષ્ણ ઢોલાર પર કર્યા પ્રહાર
  • ઢોલાર ભાજપમાં હતા જ નહીં: શૈલેષ મહેતા


ગુજરાતમાં વિધાસભાની ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે જામી રહ્યો છે. વિધાસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ભરતી મેળાઓ શરૂ થઈ ગયા હોય તેવું માહોલ સર્જાઈ છે. ચૂંટણી જાહેરાતનો કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓ પણ કમર કસી રહી છે. નેતાઓની સોફા બાજી ફરી એક વખત શરૂ થઈ ગઈ છે. રાજકીય ભરતી મેળામાં ઘણા નેતાઓ ખુરશી અને પદ માટે પક્ષપલટા શરૂ કરી દીધા છે.

બાલકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં જોડાયા
પૂર્વ MLA બાલકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં જોડાતા ફરી રાજકારણ ગરમાયું છે. બાલાકૃષ્ણ કોંગ્રેસમાં જોડાતા ફરી રાજકીય આક્ષેપ બાજી શરૂ થઈ ગઈ છે. વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કોંગ્રેસમાં જોડાયા હતા. આ સમયે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે અમે બાલકૃષ્ણજીને આવકારી છીએ.

ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રહાર 
પૂર્વ MLA બાલકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં જોડાતા ડભોઈના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, બાલકૃષ્ણ કોંગ્રેસમાં જતા ભાજપને કોઈ ફરક નહીં પડે તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે, ઢોલાર ભાજપમાં હતા જ નહીં. વધુમાં ઉમેર્યું બાલકૃષ્ણને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. ઢોલાર કોંગ્રેસમાં જવાથી ભાજપને ફાયદો થશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. 

નીતિન પટેલ ભાજપમાં જોડાયા હતા
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નીતિન પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. તેમણે સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારી કોંગ્રેસમાંથી ભાજપમાં એન્ટ્રી નથી, મારી ભાજપમાં ઘર વાપસી થઈ છે. મારી ટિકિટ માટે કોઈ માંગણી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ