બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / bageshwar dham lalu yadav daughter request slip in baba bageshwar darban rohini achary

માંગ / બાબા બાગેશ્વરનો લાગ્યો દરબાર,લાલુની દીકરીએ જાહેરમા પર્ચી લગાવી,જાણો શું માગ્યું રોહિણી આચાર્યેએ..

Kishor

Last Updated: 08:21 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ખાસ સિંગાપોરથી આવી બાગેશ્વર દરબારમાં ખુલ્લી પર્ચી મૂકી હતી.

  • પટનામાં હનુમંત કથાનું જાજરમાન આયોજન
  • બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કરાવી રહ્યા છે કથા શ્રવણ 
  • લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય દરબારમાં મૂકી ખુલ્લી પર્ચી 

પટનામાં હનુમંત કથાનું જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કથા શ્રવણ કરાવી રહ્યા છે. કથાના બીજા દિવસે નૌબતપુરના તારેત પાલી મઠ ખાતે સુંદરકાંડની કથા કરી રહ્યા છે. આવતીકાલે બાગેશ્વર બાબાનો દરબાર યોજાશે. આ  અગાઉ RJDના લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ખાસ સિંગાપોરથી આવી બાગેશ્વર દરબારમાં ખુલ્લી પર્ચી મૂકી હતી. જેમાં બિહારની ભલાઈ અને નીતિશ કુમાર માટે કંઈક માંગ્યું છે.'

બિહાર માટે તેઓએ માંગ્યું કે...
રોહિણી આચાર્યએ બાગેશ્વર સરકાર પાસે મહત્વની માંગણી કરતા હાલ ચર્ચામાં આવી છે.
મોટી વાત એ છે કે સ્લિપમાં રોહિણીએ પોતાના માટે કે લાલુ યાદવના પરિવાર માટે કંઈ માંગ્યું નથી.  રોહિણી પોતા કે પોતાના પરિવાર માટે નહીં પરંતુ આચાર્યએ બાબા પાસે નીતિશ કુમાર માટે વધુમાં પુરા બિહાર માટે તેમણે બાબા સમક્ષ ખોળો પાથર્યો હતો સાથે સાથે બિહારની ભલાઈ માટે તેમણે બાબાને વિનંતી કરી હતી.

 
અમુક નેતાઓએ કર્યો હતો કાર્યક્રમનો વિરોધ
 
બિહારના પટનામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ધાર્મિક પ્રવચનનું આયોજન કરાયું છે. જેનો RJD ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.આગેવાનોએ બાબા પર અનેક પ્રકારનાનિવેદનો આપ્યા હતા. એટલું જ નહી લાલુ યાદવના પુત્ર અને બિહાર સરકારના મંત્રી તેજ પ્રતાપ યાદવે તો તેમને એરપોર્ટ પર ઘેરી લેવાની પણ ધમકી આપી આપી દીધી હતી. બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે તેમને જેલમાં મોકલવાની માંગ કરી હતી. અમુક નેતાઓએ તો બાબા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ દરમિયાન સિંગાપોરમાં રહેતા લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ બાગેશ્વર દરબારમાં ખુલ્લી પર્ચી મૂકી હતી. તથા બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી હતી.બાગેશ્વર ધામ વિશે ખોટા શબ્દોનો ઉપયોગ કરનાર નેતાઓ માટે રોહિણી આચાર્યની બાગેશ્વર ધામ પ્રત્યેની શ્રદ્ધા અરીસો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ