બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Babal in Bharat Yatra developed at Uchad village of Tilakwada, Narmada

નર્મદા / 'તો આવા બધા તાયફાઓ બંધ કરો', ઉચાદ ગામે વિકસિત ભારત યાત્રામાં જાગૃત નાગરિકે પ્રશાસનના અધિકારીઓને બતાવ્યો અરીસો

Dinesh

Last Updated: 07:36 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narmada news: ગ્રામજનએ જણાવ્યું કે, બાળકો ઓટલા ઉપર બેસીને ભણે છે તમે મને જવાબ આપો કે, કેટલા દિવસમાં શાળા બનશે, બાકી અમે શાળાને તાળા મારીશું.

  • તિલકવાડાના ઉચાદ ગામે વિકસિત ભારત યાત્રામાં બબાલ
  • જર્જરિત શાળાને લઈ નાગિરકે અધિકારીઓને ખખડાવ્યા
  • કાર્યક્રમમાં જાહેરમંચ પરથી નાગરિકે ઉઠાવ્યા સવાલ
  • શાળા બનવામાં કેમ સમય લાગે છે : જાગૃત નાગરિક


નર્મદાના તિલકવાડાના ઉચાદ ગામે વિકસિત ભારત યાત્રામાં બબાલ થયાનો કિસ્સો સામે આવ્યો છે. જર્જરિત શાળાને લઈ જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લીધો હતો. કાર્યક્રમમાં હાજર ભાજપ નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા છે. 

'આવા બધા તાયફાઓ બંધ કરો'
આ કાર્યક્રમમાં જાગૃત નાગરિકએ જણાવ્યું હતું કે, આવા બધા તાયફાઓ બંધ કરો. અમારા બાળકો વર્ષોથી ઓટલા પર બેસીને ભણે છે. શાળા બનવામાં કેમ સમય લાગે છે. એક જાગૃત નાગરિક સ્ટેજ પર આવીને માઇક હાથમાં લઈને તંત્ર અને સ્થાનિક ભાજપ નેતાઓને ખખડાવ્યા હતા. તેમજ વિવિધ સુવિધાસભર સવાલો પણ કર્યા હતો

જાગૃત નાગરિકે પદાધિકારીઓને લીધો 
ગ્રામજનએ જણાવ્યું કે, બાળકો ઓટલા ઉપર બેસીને ભણે છે તમે મને જવાબ આપો કે, કેટલા દિવસમાં શાળા બનશે. કોન્ટ્રાક્ટર કહે છે કે, સિમેન્ટના ભાવ વધી ગયા છે એટલે કામ બંધ કર્યું છે. જે હોય તે કહો કે, બાકી અમે શાળાને તાળા મારીશું. પદાધિકારીએ જણાવ્યું કે, નવા ભાવ પ્રમાણે ટેન્ડર મુકેલુ છે તે પ્રમાણે હવે તરત જ કામ શરૂ થઈ જશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ