બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / At Railway station shopkeeper sell goods More Than MRP you can file a complaint like this

જાણી લો / રેલ્વે સ્ટેશન પર જો દુકાનદાર MRP કરતા વધુ કિંમતે માલ-સામાન વહેંચે છે? તો આવી રીતે કરો ફરિયાદ

Megha

Last Updated: 04:35 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલ્વે સ્ટેશનો પર ઘણા દુકાનદારો એમઆરપી કરતા વધારે ભાવે સામાન વેચે છે. એવામાં MRP કરતા વધારે કિંમતે માલ વેચવો એ ગુનો છે આમ કરવાથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

  • રેલ્વે સ્ટેશન પર દુકાનદારો એમઆરપી કરતા વધારે ભાવે સામાન વેચે છે
  • આમ કરવાથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે
  • આ કિસ્સામાં તમે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો

ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. તે દેશના ગ્રામીણ વિસ્તારોને મોટા મહાનગરો સાથે જોડવાનું કામ કરે છે. દેશની મોટી વસ્તી દરરોજ ટ્રેનોમાં મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ઘણા નિયમો બનાવ્યા છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે રેલ્વે સ્ટેશનો પર ઘણા દુકાનદારો એમઆરપી કરતા વધારે ભાવે સામાન વેચે છે. બીજી તરફ જ્યારે દુકાનદારને આ અંગે પૂછપરછ કરવામાં આવે છે તો તે ગેરવર્તન કરવા લાગે છે. નોંધપાત્ર વાત એ છે કે આ સમય દરમિયાન મુસાફરો મુસાફરી કરવા માટે ઉતાવળમાં હોય છે. આવી સ્થિતિમાં તેઓ આ બાબતને નજરઅંદાજ કરે છે. 

જણાવી દઈએ કે MRP કરતા વધારે કિંમતે માલ વેચવો એ ગુનો છે. આમ કરવાથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે કે જો સ્ટેશન પર કોઈ દુકાનદાર MRP કરતા વધારે કિંમતે માલ વેચે છે . આ કિસ્સામાં તમે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ફરિયાદ નોંધ્યા બાદ તે દુકાનદાર સામે રેલવેના નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

એવામાં  જો તમે દુકાનદાર સામે ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છો. આવી સ્થિતિમાં, તે દુકાન સંબંધિત કેટલીક માહિતી એકત્રિત કરવી જરૂરી છે. આમાં તમારે તે સ્ટોલનું નામ, પ્લેટફોર્મ નંબર, ઓપરેટરનું નામ, સ્ટોલ નંબર અને સમય નોંધવો આવશ્યક છે. 

નોંધનીય છે કે આ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. ફરિયાદ દાખલ કરતી વખતે આ માહિતી તમારો કેસ મજબૂત કરશે. ભારતીય રેલ્વે અનુસાર, જો કોઈ દુકાનદાર, ફૂડ સ્ટોલ MRP કરતા વધારે કિંમતે સામાન વેચે છે. 

આ સ્થિતિમાં તમે રેલવે હેલ્પલાઈન નંબર 139 પર ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે રેલ મદદ મોબાઈલ એપ દ્વારા પણ તેની ફરિયાદ કરી શકો છો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ