બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / aryan khan director bollywood debut shah rukh khan son Dyavol brand price rate

બોલિવુડ / 2 લાખનું જેકેટ, 25 હજારનો ટી-શર્ટ: કંઇક આવી છે SRKના પુત્ર આર્યન ખાનની લાઇફસ્ટાઇલ, જાણીને ચોંકી જશો

Manisha Jogi

Last Updated: 10:05 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્યન ખાને તેના પિતા શાહરૂખ ખાન સાથે એક એડ શૂટ કરી છે. વેબસાઈટ લોન્ચ કર્યા પછી પ્રોડક્ટની ડિટેઈલ પણ સામે આવી છે, જે જોઈને લોકો દંગ રહી ગયા છે.

  • આર્યન ખાને શાહરૂખ ખાન સાથે એક એડ શૂટ કરી.
  • પ્રોડક્ટની ડિટેઈલ જોઈને લોકો રહી ગયા દંગ.
  • આ વેબસાઈટ પર ખૂબ જ મોંઘા કપડા.

આર્યન ખાને તેના પિતા શાહરૂખ ખાન સાથે એક એડ શૂટ કરી છે. કપડાની બ્રાન્ડ Dyavol માટે એડ શૂટ કરી છે. આ ફોટો શૂટ સમયે આર્યન ખાન ખુશ અને કોન્ફિડેન્ટ જોવા મળ્યા હતા. ગયા વર્ષે આર્યને આ બ્રાન્ડ વિશે જાહેરાત કરી હતી અને વેબસાઈટ પણ લોન્ચ કરી છે. વેબસાઈટ લોન્ચ કર્યા પછી પ્રોડક્ટની ડિટેઈલ પણ સામે આવી છે, જે જોઈને લોકો દંગ રહી ગયા છે. 

આ વેબસાઈટ પર ખૂબ જ મોંઘા કપડા છે, જે ખરીદવા માટે તમારે ખૂબ જ વિચારવું પડે. આ સાઈટ પર હુડીની 45,500 રૂપિયા કિંમત છે. એક વ્હાઈટ શર્ટની કિંમત 24,400 રૂપિયા છે. આર્યન ખાને જે સ્વેટશર્ટ પહેર્યો છે, તે મામૂલી સ્વેટશર્ટ નથી, તેની કિંમત 36,200 રૂપિયા છે. ટીશર્ટ અને સ્વેટશર્ટની આટલી કિંમત છે, તો શાહરૂખ ખાને પહેરેલા જેકેટની કિંમત કેટલી હશે?

શાહરૂખ ખાને જે જેકેટ પહેર્યું છે, તે જેકેટ સસ્તુ નથી. આ જેકેટની કિંમત એટલી છે કે, તેટલી કિંમતમાં ઘણું બધું ખરીદી શકાય. શાહરૂખ ખાનના આ બ્લેક લેધર જેકેટનું નામ સિગ્નેચર એક્સ છે, તેના પર એક્સનું સાઈન પણ બનેલ છે. જેની કિંમત 2,00,555 છે. ફેન્સ આ બ્રાન્ડના કપડાં જોઈને દંગ રહી ગયા છે. 

ફેન્સ આ વેબસાઈટ પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. આ વેબસાઈટ પર કંજેશન એટલું વધી ગયું છે કે,  તે વચ્ચે બંધ થઈ ગઈ હતી અને ફરી રન થવા લાગી હતી. કપડાંની કિંમત જોઈને લોકો રિએક્શન અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. 

‘કિડની વેચીને પણ કપડાં નહીં ખરીદી શકાય’
એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે, ખાન સાબ, હું મારી એક કિડની વેચીશ તો પણ આ કપડાં નહીં ખરીદી શકું. મારે મારી બે કિડની વેચવી પડશે. બીજી વ્યક્તિએ કમેન્ટ  કરી કે, ‘પ્રાઈસ જોઈને મારું દિમાગ ચકરાવે ચડી ગયું. એક મિડલ ક્લાસ વ્યક્તિ ક્યારેય પણ આ કિંમત અફોર્ડ નહીં કરી શકે છે. હું એક કલાકથી પેજ રિફ્રેશ કરી રહ્યો હતો, મારું નસીબ જ ખરાબ છે.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ