બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / another revelation in bjp leader sana khan murder case accused husband blackmail ann

અપડેટ / અશ્લીલ ફોટા-વીડિયો ઉતાર્યાં, પત્નીને બીજા પાસે સુવડાવતો, મહિલા નેતા મર્ડર કેસમાં પતિના હરામીવેડા

Kishor

Last Updated: 08:34 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગપુર લઘુમતી મોરચાના આગેવાન સના ખાનની હત્યામાં સંડોવાયેલ આરોપી પતિ અમિત શાહુ અને સાગરીત રાજેશ સિંહને પોલીસે દબોચી લીધા બાદ પણ મૃતદેહ મળ્યો નથી.

  • લઘુમતી મોરચાના આગેવાન સના ખાનની હત્યાનો મામલો
  •  આરોપી અમિત શાહુએ સના ખાનને ધોકા વડે  માર મારી કરી હતી હત્યા
  • પોલીસના અનેક પ્રયાસો છતાં હજુ સુધી નથી મળ્યો મૃતદેહ

નાગપુર લઘુમતી મોરચાના આગેવાન સના ખાનની 2 ઓગસ્ટના રોજ જબલપુરમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલ તેના પતિ અમિત શાહુ અને સાગરીત રાજેશ સિંહને પોલીસે દબોચી લીધા હતા. આ મામલે જાણવા મળી રહ્યું છે કે આરોપી અમિત શાહુએ બિલહારી ફ્લેટમાં સના ખાનને ધોકા વડે બેફામ માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ તેના મૃતદેહને હિરણ નદીમાં ફેંકી દીધો હતો. પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં હજુ સુધી મૃતદેહ મળ્યો નથી. વધુમાં આરોપીની પૂછપરછમાં હચમચાવી નાખે તેવા ખુલાસા થયા છે.

Tag | VTV Gujarati

મૃતક સનાની માતાએ પોલીસ ફરિયાદમાં લગાવ્યા આરોપ

મૃતક સનાની માતાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યા કે આરોપી અમિત શાહુએ ભાજપ નેતા સના ખાનનો અશ્લીલ વીડિયો અને ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા. ત્યારબાદ પૈસાની ઉઘરાણી કરી અને બ્લેકમેલ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. એટલું જ નહીં મૃતક સનાની માતાએ પોલીસ ફરિયાદમાં એવું પણ જણાવ્યું કે આરોપી પતિએ સના ખાન સાથે અન્ય શખ્સોને સુવડાવી વીડિયો બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.

આરોપી અમિત ચલાવે છે હનીટ્રેપ ગેંગ!
મુખ્ય આરોપી અમિત હનીટ્રેપ ગેંગ ચલાવતો હોવાના પણ અમુક પુરાવા સામે આવ્યા છે. આ ગેંગ દ્વારા જબલપુર અને નાગપુરમાં ઘણા પ્રતિષ્ઠિત લોકોને છેતરી અને ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.જેમાં અનેક લોકો સંડોવાયેલ હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ મહારાષ્ટ્ર પોલીસની તપાસ દરમિયાન પણ આ આરોપને સમર્થન મળી રહ્યું છે.

હાલ નાગપુર પોલીસે બીજેપી નેતા સના ખાનની હત્યા પ્રકરણમાં આરોપી અમિત શાહુ અને તેના સાથીદારોને કસુરવાર ગણી તેની વિરુદ્ધ ગેરકાયદે ખંડણી, કાવતરું અને IT એક્ટ મુજબ  બીજી FIR નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ