બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / ભારત / Announcement of Padma Award: 5 including Naidu get Padma Vibhushan, 17 including Mithun da get Padma Bhushan, 110 including 5 Gujarati honored with Padma Shri.

BIG NEWS / પદ્મ પુરસ્કારનું એલાન: નાયડુ સહિત 5ને પદ્મ વિભૂષણ, મિથુન દા ઉપરાંત 17ને પદ્મભૂષણ, 5 ગુજરાતી સહિત 110ને પદ્મ શ્રીનું સન્માન

Dinesh

Last Updated: 12:12 AM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Padma Awards: આ વર્ષે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે, કુલ 132 હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે

  • પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ અપાશે
  • 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરાઈ
  • અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ અપાશે

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. કુલ 132 હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

પદ્મ પુરસ્કારનું સંપૂર્ણ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

પાંચ વ્યક્તિઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વ્યક્તિઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપરાંત ફિલ્મ અભિનેત્રી વૈજયંતિમાલા, પદ્મા સુબ્રમણ્યમ, ચિરંજીવી અને બિંદેશ્વર પાઠકને મરણોત્તર પણ આપવાની જાહેરાત કરાઈ છે.

પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ

17 હસ્તીઓને પદ્મ ભૂષણ

આ પદ્મ પુરસ્કારમાં 6 ગુજરાતીઓના નામનો સમાવશે  

 

પદ્મ ભૂષણ
1 તેજસ મધુસુદન પટેલ મેડિસિન ગુજરાત
પદ્મ શ્રી
1.રઘુવીર ચૌધરી, સાહિત્ય અને શિક્ષણ
2.યઝદી માણેકશા ઇટાલિયા મેડિસિન
3.હરીશ નાયક (મરણોત્તર) સાહિત્ય અને શિક્ષણ
4.દયાળ માવજીભાઈ પરમાર,મેડિસિન
5.જગદીશ લાભશંકર ત્રિવેદી, આર્ટ

 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ