બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભાવનગર / Angadia family's robbery case resolved in Bhavnagar Sihore

ભેદ ઉકેલાયો / ભાવનગર સિહોરમાં આંગડિયા પેઢીના 1.10 કરોડ કોણ લૂંટી ગયું? થઈ ગયો ખુલાસો, પોલીસે ઝડપ્યાં 3 આરોપીઓને

Dinesh

Last Updated: 10:54 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિહોરમાં બસ સ્ટેશન પાસે ગઈકાલે આંગડિયા પેઢીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે, રૂપિયા 1 કરોડ 10 લાખની લૂંટ મામલે પોલીસે ૩ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

  • આંગડિયા પેઢીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
  • રૂપિયા 1.10 કરોડની લૂંટ થઇ હતી
  • પોલીસે 3 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યા


ભાવનગરના સિહોરમાં બસ સ્ટેશન પાસે ગઈકાલે આંગડિયા પેઢીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે.  રૂપિયા 1 કરોડ 10 લાખની લૂંટ થઇ હતી. જે મામલે પોલીસે ૩ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

રૂપિયા 1 કરોડ 10 લાખની લૂંટ ચલાવી હતી
ભાવનગરમાં ચકચાર જગાવનાર લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. સિહોરમાં આવેલી આર.મહેન્દ્રકુમારના આગંડીયા પેઢીના બે કર્મચારીઓ ગઈકાલે સવારે લૂંટાયા હતા. લૂંટારાઓએ કાર અટકાવી આંગડિયાકર્મી પાસે લૂંટ ચલાવી હતી. પાપ્ત વિગતો મુજબ તમામ મુદ્દામાલ સાથે રૂપિયા 1 કરોડ 10 લાખની લૂંટ ચલાવી હતી.

આરોપીઓની ધરપકડ
આંગડિયા લૂંટની ઘટનાને લઈ સિહોર સ્થાનિક પોલીસ તેમજ એલ.સી.બી.,એસ.ઓ.જી.સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. સમગ્ર બાનવના પગલે તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસ લૂંટનો ભેદ આજે ઉકેલી લીધો છે અને આરોપી પ્રકાશસિંહ ઠાકોર, કૌશીક રાઠોડ, રણજીતસિંહ રાઠોડની ધરપકડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ