બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / આરોગ્ય / ananya pandey diet plan This is how Ananya Pandey keeps herself fit

હેલ્થ ટિપ્સ / નહીં ડાયટિંગ, ન તો ખાવા-પીવાની લિમિટ, છતાંય એકદમ ફિટ રહેશે અનન્યા પાંડે, ખોલ્યું ફિટનેસનું રહસ્ય

Arohi

Last Updated: 08:52 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aditya-Ananya Pandy: બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે અને એક્ટર આદિત્ય રોય કપૂર ઘણા સમયથી અફેરને લઈને ચર્ચામાં છે. આ રૂમર્ડ કપલ પોતાના પ્રોફેશનલ લાઈફ વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

  • બોલિવુડની ફિટ એક્ટ્રેસમાંથી એક છે અનન્યા 
  • ખાવા-પિવામાં નથી કરતી કોઈ કંટ્રોલ 
  • તેમ છતાં જાણો કઈ રીતે છે આવી ફિટ બોડી 

અનન્યા પાંડે પોતાની ફિલ્મોથી વધારે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અટકળોની માનીએ તો એક્ટ્રેસ આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. ઘણા સમયથી બન્નેના લગ્નની ખબર પણ સામે આવી રહી છે. હવે એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને વાત કરી છે અને જણાવ્યું છે કે તે ક્યારે લગ્ન કરવાની છે. સાથે જ તેણે એવું પણ જણાવ્યું છે કે કઈ રીતે ડાયટિંગ વગર તે પોતાને ફિટ રાખે છે. 

અનન્યાએ જણાવ્યો ફિટ રહેવાનો રાઝ 
જ્યારે અનન્યાને તેના મેઈન્ટેઈન અને ડાયેટ વિશે પુછવામાં આવ્યું કે તે પોતાને કઈ રીતે મેઈન્ટેઈન રાખે છે તો તેમણે કહ્યું, "હું ઓછુ ખાઉ છું કારણ કે મને વર્કઆઉટ કરવાનું પસંદ નથી. જોકે ઓછુ ખાવું પણ સારૂ નથી માટે બધાએ મનભરીને ખાવું જોઈએ અને તે વર્કઆઉટ કરવું જોઈએ જે તેમને સૌથી વધારે પસંદ છે. આમ તો મને મને ખૂબ ખાવું પસંદ છે પરંતુ ડાયેટને લઈને ઓછુ ખાવું પડે છે."

આદિત્ય સાથે લગ્નને લઈને અનન્યાએ આપ્યું રિએક્શન 
અનન્યાએ ઘણા સમય બાદ પોતાના લગ્નની ખબર પર ચુપ્પી તોડી છે. જોકે હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તે ક્યારે લગ્ન કરવાની છે. એક્ટ્રેસે કહ્યું, હાલ તો તે ખૂબ જ યંગ છે. હાલ તો તેના લગ્નની ઉંમર પણ નથી.

એક્ટ્રેસે જણાવ્યું, હું પોતાના કરિયર પર ફોકસ કરવા માંગુ છું. એક્ટ્રેસે પોતાના લગ્નના ઉપરાંત સ્ટાઈલ સ્ટેટમેન્ટ વિશે ખુલીને વાત કરી. અનન્યા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે જોવા મળવાની છે. ડ્રીમ ગર્લ 2માં એક્ટ્રેસ પહેલી વખત આયુષ્માનની સાથે સ્ક્રીન શેર કરવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ