બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An accident took place between truck and car on Kapadvanj Modasa highway four deaths and one Injured

અકસ્માત / મોડાસા રોડ પર આઈસર અને કાર વચ્ચે અકસ્માત, રણુજાથી પરત ફરી રહેલા 4 મિત્રોને કાળ ભરખી ગયો, એકને સારવાર અર્થે ખસેડાયો

Kiran

Last Updated: 01:41 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા ચાર મિત્રને કાળ ભરખી ગયો, કપડવંજના કાવઠ પાસે હાઇવે પર અકસ્માત સકર્જાતા ચાર હોમગાર્ડ મિત્રોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા જ્યારે એકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો

  • કપડવંજ હાઈવે પર અકસ્માતની ઘટના 
  • આઇસર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત  
  • ચાર હોમગાર્ડ મિત્રોના કમકમાટી ભર્યા મોત

ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી જેમાં ચાર હોમગાર્ડ મિત્રોના કમકમાટી ભર્યો મોત નિપજ્યા હતા. વહેલી સવારે આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જતા હોમગાર્ડમાં ફરજ બચાવતા ચાર મિત્રોના કરુણ મોત નિપજ્યા છે. મહત્વનું છે કે આ હોમગાર્ડ મિત્રો રણુજાથી દર્શન કરીને પરત ફરી રહ્યા આઈસરે કારને અડફેટે લેતા ચાર મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક મિત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

આઇસર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત  

અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા તો ઘટના અંગે પોલીસને જાણ કરાતા કપડવંજ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસીસે સમગ્ર મામલે જણાવ્યું છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી આઈસરે કાર ચાલકે સાથે અકસ્માત સર્જોય બાદમાં આઈસર ચાલક ફરાર થઈ ગયો છે જેને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. 

ચાર હોમગાર્ડ મિત્રોના કમકમાટી ભર્યા મોત

જો કે અકસ્માત બાદ કારના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા, આ ઘટનાની જાણ મૃતિકોના પરિવારજનોને કરાતા પરિવારમાં મોત આભ તૂટી પડ્યું હતું અને પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. સ્થાનિકોએ જણાવ્યું કે કારમાં સવાર 5 હોમગાર્ડ મિત્રોમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે એક મિત્રને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો સ્થાનિકોના મતે બંન્ને વાહનો એટલી સ્પીડમાં હતાં કે ઓવરટેકની લાયમાં અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું છે.
    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ