બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / ais for taxpayers app how to download and use what information you can get

તમારા કામનું / IT રિટર્ન ભરવું છે? આયકર વિભાગની આ App છે ખૂબ કામની, ફટાફટ થઈ જશે કામ, થશે ફાયદા જ ફાયદા

Manisha Jogi

Last Updated: 01:28 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2022માં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન પર કમે ટ્રાન્ઝેક્શનની તમામ માહિતી જોઈ શકશો.

  • કરદાતાઓની સુવિધા માટે એપ્લિકેશન લોન્ચ
  • ટ્રાન્ઝેક્શનની તમામ માહિતી જોઈ શકાશે
  • રોકાણ પર મળતા વ્યાજની જાણકારી પણ મેળવી શકાશે

આવકવેરા વિભાગે કરદાતાઓની સુવિધા માટે AIS નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનની મદદથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાશે, ઉપરાંત અલગ અલગ લાભ પણ મેળવી શકાશે. વર્ષ 2022માં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન પર તમે ટ્રાન્ઝેક્શનની તમામ માહિતી જોઈ શકશો. તમે તમારી આવકથી લઈને સેવિંગ્સ અથવા રોકાણ પર મળતા વ્યાજની જાણકારી પણ આ એપ્લિકેશન પર જોઈ શકશો. આવો વિગતવાર આ એપ્લિકેશન વિશે જાણીએ. 

એન્યુએલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (Annual Information Statement, AIS)ની મદદથી નાણાંકીય વર્ષના ટ્રાન્ઝેક્શનની તમામ જાણકારી મળે છે. આ એપ્લિકેશન પર સરળતાથી ટેક્સ ફાઈલ કરી શકાય છે. ઉપરાંત વ્યાજદર, મ્યુચ્યુઅલ ફંડ, ડિવિડન્ડ, TDS, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન સહિત 46 પ્રકારના ટ્રાન્ઝેક્શનની જાણકારી મળે છે. 

આવકની માહિતી
AIS એપ્લિકેશન પર તમામ ટ્રાન્ઝેક્શનની જાણકારી મળે છે. જેમાં સેવિંગ્સ એકાઉન્ટ પર મળતા વ્યાજ, રિકરિંગ અથવા ફિક્સ્ડ ડિપોઝીટ, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય યોજનાઓમાં રોકાણ કરવાથી જે લાભ મળે છે, તે તમામ જાણકારી હોય છે. નાણાંકીય વર્ષમાં કેટલું રોકાણ કર્યું છે, તે સરળતાથી જાણી શકાય છે. 

AIS એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા ગૂગલ પ્લેસ્ટોર ઓપન કરો. 
  • સર્ચ ઓપ્શનમાં જઈને AIS ફોર ટેક્સપેયર્સ ટાઈપ કરો. 
  • હવે આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો અને પાન કાર્ડ ડિટેઈલ ફાઈલ કરો. 
  • જે પણ એક્સેસ માંગવામાં આવે તેને અલાઉ કરો. 
  • હવે તમે સરળતાથી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો અને ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ